________________
1
2
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨
પ૭૯ વજકુમાર, વસ્તુપાલ, તેજપાલ, પુણીયાશ્રાવક, શ દનબાળા, રાજીમતી કે અનૂપમાદેવી જેવા છે કયાંથી આવવાના હતાં ?
જ્યારે શેષ રહેલા રાવણ–દુર્યોધન, કંસ, શૂર્પણખા, મમ્મણ શેઠ કે ધવલ શેઠ જેવા અસત્કમી જીવાથી તેમના ઘરે ભરાઈ જશે ફળ સ્વરૂપે તેવાઓના ગૃહસ્થાશ્રમે પિતાને માટે, કુટુંબને માટે, ગામ કે સમાજને માટે, છેવટે દેશને માટે પણ અત્યંત નાશક અને ખતરનાક બનવા પામશે અને ત્યાં રહેલા વાનપ્રસ્થીઓ ભયંકર કલેશ કકાસ, પારસ્પરિક વૈર વિરોધ, દંત. યુદ્ધ, તેમ જ આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં જ રીબાઈ રીબાઈને જીવન પૂર્ણ કરશે. અને તેમનાં ઘરને અનાજ, વસ્ત્ર, ઔષધને ઉપયોગ કરનાર સાધુ-સાધ્વીઓ પણ સદ્દબુદ્ધિ તથા સદ્વિવેકના સ્વામી પ્રાયઃ કરીને બની શકવાના નથી.
આ બધી વાતનું ધ્યાન રાખીને જ ધર્માચાર્યોએ તેમને હિતશિક્ષા આપતા કહ્યું કે “તારી પુત્રી, બહેન કે માતા યદિ અપેક્ષાકૃત યુવાન અવસ્થામાં છે, તે તેમની સાથે પણ એક આસન, સોફા કે ગાદી ઉપર બેસીશ નહી તે પ્રમાણે સતીત્વપ્રિય સ્ત્રીઓને પણ કહ્યું કે દિ તારી કુખનું સંતાન પાંચ વર્ષની ઉમર થઈ ગયે હોય તે તેની સાથે સુવાનું પણ રાખીશ નહીં ”
કારણ આપતાં કહ્યું કે, અનંતભમાં ગૃહસ્થાશ્રમને ભેગવતા આપણે આ ભવ પૂરતા ભલે ખાનદાન કુટુંબમા જમ્યા કે શારના જ્ઞાતા બન્યા હોઈએ તે પણ આપણા શરીર સાથે લાગેલી પાંચે ઈદ્રિય અને મન ખાનદાન નથી જ માટે ગમે ત્યારે પણ ઈન્દ્રિમાં વિકૃતિ આવતા વાર લાગવાની નથી અને અમ થયું તે આપણું ગૃહસ્થાશ્રમમાં હોળીના ભડકા જ શેષ રહેશે આ વાતને સાક્ષી આપતા ઘણું દષ્ટાંને શાસ્ત્રોના પાને