________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨
૧૭૭
પ્રથમ શ્રાવકધર્મના ૨૧ ગુણૈાને, તથા માર્ગાનુસારીના ૩૫ ગુણુાને કેળવવા માટે જ પ્રયત્ન કરજે. જેથી મિથ્યાત્વના જાને રંગ, કષાયના મેલ તથા મેાહુને કાદવ સાફ થશે અને જીવનપટ ઉજળું બનશે. ત્યાર પછી સમ્યક્ત્વના રંગ આત્માને લાગતાં જીવનધન પવિત્ર, સરળ તથા સ્વચ્છ બનશે, અને તેમ થતાં અનંતાનંત નિરક પાપાને તથા પાપઢારાને કન્ટ્રોલમાં લેવા માટે શ્રાવકધમ'ના પાંચ અણુવ્રતા, ત્રણ ગુણવ્રતાને સ્વીકાર કરશે, ત્યાર પછી સર્વથા અશિક્ષિત આત્માને આધ્યાત્મિક જીવનનું શિક્ષણુ દેવા માટે ચાર શિક્ષાવ્રતાથી યુક્ત પેાતાનુ જીવન મનાવશે. માટે જ કહેવાયુ` છે કે ગૃહસ્થજીવન સ યમધ'ની પૂર્વભૂમિકારૂપે છે.
લગામ વિનાના ઘેાડા અને બ્રેક વિનાની સાયકલ, મેટર કે રેલગાડી એકવાર નહીં પણ હજારાવાર ભયજનક બની શકે છે, તેમ સત્ય અને સદાચારના પાષક વ્રત-નિયમ-ઉપનિયમ વિનાના માનવ પેાતાના જીવનને સુંદર ન જ બનાવી શકે પરંતુ ખીજા માનવને કે ખીજા જીવાને પેાતાના એકસીડન્ટમાં લઇને આસુરી શક્તિને માલિક બનશે અને તામસા નરા યથોન્તિ આ નિયમાનુસાર અધેાગતિના સ્વામી બનશે.
,
ત્રણે આશ્રમેાના જીવનદાતા ગૃહસ્થાશ્રમ :
(૧) બ્રહ્મચર્ચ્યાશ્રમ :
બ્રહ્મચર્યાશ્રમ એટલે પેાતાના, ભાઈના, કાકાના કે કુટુંબમાં નાના મેટા, ગ`ગત કે સંસારની સ્ટેજ પર આવેલા, પરણેલા કે પરણવાની ચેાગ્યતાવાળા પુત્ર કે પુત્રીએના સમાવેશ બ્રહ્મચર્ચ્યાશ્રમમાં થાય છે.
1