________________
૫૭૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તા, પવિત્રતા, શિયળસંપન્નતાની અસર પુત્ર પર અચૂક પડે છે તેમ ગૃહસ્થાશ્રમ જીવનમાં વદી સચ્ચાઈ, પ્રામાણિકતા, ન્યાય સંપન્નતા અને શિયળ સંસ્કારિતા છે, તે તેની દીક્ષિત અવસ્થામાં પણ તે તે ગુણે તેના જીવનમાં ઉતરતા તે દીક્ષિત સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને બીજાઓને કરાવવા માટે સમર્થ બનશે, અન્યથા તેનાં વિપરીત ફળે પણ આપણે જોઈ રહ્યાં છીએ.
માટે જ પૂર્વભવના સંયમ-આરાધકે તથા આ ભવના પ્રબળ પુરૂષાથીએ પિતાના જીવનમાં કદાચ આવનારા દિવસોમાં મારે સંયમી થવું પડશે અથવા હુ સંયમધર્મને સ્વીકાર કરીશ તે માટે પોતાના ચાલુ જીવનમાં જૂઠ, પ્રપંચ, શેતાની, ધોખાબાજી, છેતરપીંડી, પરસ્ત્રીગમન, થાપણ મેસે, ખોટા તેલ માપ આદિ પાપને જીવનમાંથી વીણી વીણીને દૂર કરવા જ જોઈએ, અથવા જીવન તવના ઘાતક દૂષણેને દૂર કરવાની ટ્રેનિંગ લેવી જ રહેશે. એમ કરતાં ભવિષ્યમાં જે સંયમમાર્ગ ભાગ્યમાં ઉદિત
થાય તે તેનું સંયમી જીવન પણ સુંદર, સ્વચ્છ અને ઉદાત A બની પિતાનું તથા સમાજનું હિત સાધવામાં સફળ બનશે.
અનાદિ કાળથી મિથ્યાત્વની ઉપાસનામાં જ મસ્ત બનેલ જીવાત્મા મેહકર્મના ઘેનમાં અત્યાર સુધી કુદ્ર, મિથ્યાભિમાની, લંપટ, લેભી, ક્રોધી, તુચ્છ, વક, ઈર્ષાળુ, રાગાંધ, ટ્રેષાંધ આદિ આત્મઘાતક દૂષણને સ્વામી બનેલું હોવાથી, ગૃહસ્થાશ્રમ દીપાવી શક નથી, જીવનધન શોભાવી શક્યો નથી. આત્મિક અને આધ્યાત્મિક જીવનમાં સત્ય અને સદાચાર વસાવી શકો નથી, માટે જ દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે માનવ ! અનાદિ કાળના ફેરા ટાળવા હોય, સંસારને ટૂંકે કરે હાય અને ભાવલબ્ધિને પરિપાક તત્કાળ કર હોય તે સૌથી