________________
સની ભવ્યતાની હાક પાપના
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨
૭પ સેવન કરી શકે છે પણ પોતાના આત્મા પર દયા કરીને પરિગ્રડુના પાપને મર્યાદિત કરી શકતા નથી. અને છેવટે તથા પ્રકારની પરિસ્થિતિમાં દીક્ષિત થઈ શકે છે, પણ માયશલ્ય, નિદાનશલ્ય કે મિથ્યાત્વશલ્યને છોડવા માટે હરગીજ તૈયાર નથી. માટે જ જૈન સૂત્રકારોએ કહ્યું કે મિથ્યાત્વથી ઘેરાયેલા અને માટે પાપ અને પાપ ભાવનાને ત્યાગ અતિ દુષ્કર છે.
સંસારની આવી પરિસ્થિતિ હોવા છતાં પણ કેઈક સમયે તથા પ્રકારની ભવ્યતાની પ્રાપ્તિ થતા તે જીવાત્માઓના મનમાં અનંતાન ત પાપમાથી થોડાક પાપોના ત્યાગની ભાવના થાય છે, અને પિતાની પરિસ્થિતિ તથા શક્તિને ખ્યાલ કરીને નિર થક-સર્વથા નિરર્થક તે તે પાપને છોડે છે, જાણી બુઝીને છેડે છે, અને તેમ કરીને તે ભાગ્યશાળી ધર્મના દ્વારે આવવાની તૈયારી કરે છે, અને આજે બે ત્રણ પાપને છેડે છે તે આવતી કાલે પાચ પચ્ચીસ પાપને છેડીને એક દિવસે અથવા બીજા કોઈ ભાવે સ પૂર્ણ પાપોને પણ છેડવા માટે સમર્થ બનશે
આ કારણે જ આવા પ્રકારના ગૃહ ધાર્મિકતાની મય દામાં આવતા હેઈને તેમના અક્ષાંશ વ્રતમર્યાદાપૂર્વકના ધર્મને ગૃહથધર્મ કહ્યો છે, અને તે યથાર્થ છે.
ખ્યાલ કરીને
સાધુધર્મની પૂર્વ ભૂમિકા :
કેલેજમાં પ્રવેશ કરવા માટે મેટ્રીકની પરીક્ષા પૂર્વભૂમિકા રૂપે છે, અને મેટ્રીક પાસ થવા માટેની પૂર્વભૂમિકા પહેલી–બીજી આદિ કલાસે છે, તેવી રીતે આજે કાલે કે ભાવી કાળમાં સાધુ ધર્મને સ્વીકારનાર ભાગ્યશાળીને માટે પોતાનો ગૃહસ્થાશ્રમ જ પૂર્વભૂમિકા રૂપે સ્વીકાર્ય છે. જેમકે માતાના જીવનમાં રહેલી સુ દ.