________________
૭૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ યુક્ત થઈ સ્વીકારનાર, પાળનાર ગૃહને વખા છે. સમવચરણમાં તે પ્રશસિત બન્યું છે. ત્યારે જ આગમમાં સ્થળે સ્થળે કહેવાયું છે કે ધર્મના બે પ્રકારો છે.
૧. સાધુધર્મ ૨. ગૃહસ્થમ માન્યું કે મુનિરાજોના મહાવતે હાથીના શરીર જેવા મોટા હેય છે. કેમકે તેમાં હિંસા, જૂઠ, ચોરી, મિથુન અને પરિગ્રહ જેવા મોટામાં મોટા પાપોનો સર્વથા ત્યાગ હોવાથી મુનિના ધર્મને સુનિધર્મ કહી શકીએ પરંતુ ગૃહસ્થોના વ્રતો આણુ જેવા સર્વથા નાના હેવાથી ગૃહસ્થાશ્રમીઓને ગૃહસ્થ ધર્મના માલિક શા માટે કહેવા ?
જવાબમાં કહેવાયું છે કે પાપોને–પાપ–ભાવનાઓને પાપ જ સમજીને સમ્યગૂજ્ઞાનપૂર્વક જે છેડી દેવામાં આવે છે, તે ગૃડથ અપાશે પણ ધર્મની મર્યાદામાં આવી જાય છે, કેમકે ઈન્દ્રિાની ગુલામીપૂર્વક કષાયભાવથી કરાયેલું પૌગલિક વાસનાઓનું સેવન પાપ છે, જેને ભગવટો ગૃહસ્થને અનિવાર્ય છે, અને જ્યાં સુધી જીવાતમાં મિથ્યાત્વના અંધકારમાં હોય છે
થવા જરાયુમાં ફસાયેલા જીવાત્માની જેમ કષાયથી લપટાયેલે હોય છે, ત્યાં સુધી તે ગૃહસ્થ એકેય પાપને કે પાપી ભાવનાને છેડી શકતા નથી. સંસારમાં નિયાણાબાદ ઘણું જેને આપણે પ્રત્યક્ષ કહી શકીએ છીએ કે, તેઓ પોતાના પાપોને, પાપદ્વારાને, તેમજ પાપી ભાવનાઓને કન્ટ્રોલ કરવા માટે સમર્થ થતા જ નથી. માટે તેઓ પૈસો ટકે છોડી શકે છે પણ ભોગવિલાસે છેડી શકતા નથી. દુકાન પર બાર વાગ્યા સથી ભૂખ્યા રહી શકે છે પણ ખાવા બેઠા પછી અમૂકવસ્તુઓનું મમત્વ છોડી શક્તા નથી. વ્યવહારથી દયા–દાનનું
થી વિલાસે છે શકે છે પછી વ્યવહાર