________________
પ૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કષિભદ્રપુત્ર હજી ત્રીજા ભવે મોક્ષમાં જશે, તે પહેલા અત્યારના શ્રાવકત્રતાના માધ્યમથી શ્રાવકધર્મની આરાધના કરી રહ્યા છે, તે વ્રત અને તેની મહત્તા નીચે પ્રમાણે છે.
સાધુધર્મ અને ગૃહસ્વધર્મ :
કૃત કર્મો સૈ જીના જુદા જુદા હોવાથી તેમની જાતિ ગુણસ્વભાવ અને ઉપાદાન પણ જુદા જુદા હોય છે તેથી ભવ્યતાના પરિપાકમાં પણ ફરક પડ્યા વિના રહેતો નથી. આ જ કારણે ભવ્ય જીતું કે આસન્ન ભવ્યેનું પણ વર્ગીકરણ એક સમાન નથી, જેમકે..કોઈ જીવને દર્શનમેહનીય કર્મને ઉપશમ વધારે હોય છે. તે કેઈને તે કર્મોનો ઉદય તીવ્રતર કે તીવ્રતમ હોય છે. જયારે બીજા જીવને ચારિત્રમેહનીય કર્મને ઉપશમ વધારે હેય કે ઓછો હોય છે. તે બીજા ભાગ્યશાળીને તે કર્મને ઉદય તીવ્રતર કે તીવ્રતમ હોય છે. ચારિત્ર મેહનીય કર્મના ઉદયમાં પણ કેઈને જીવનની અનંત શક્તિઓને બરબાદ કરાવ નારૂં અનંતાનુબ ધી ફોધ મેહનીય, માન મોહનીય, માયા મેહનીય, લેભ મેહનીય, વેદ મેહનીય તીવ્રતમ હોય છે.
જ્યારે બીજા જીવાત્માએ પોતાની અનંત શક્તિઓનો વિકાસ કરીને અનંતાનુબંધી મેહકર્મને મારી-કુટી ઘણું જ પાતળું કરેલું હોવાથી ચારિત્રમોહને ઉપશમ પણ વધતું જાય છે
આ બધી પરિસ્થિતિઓમાં જે જીવેને દર્શન કે ચારિત્રમોહનીય અનંતાનુબંધક હશે, તેઓ સમ્યગ્દર્શનનો પ્રકાશ મેળવી નહિ શકવાના કારણે તેમના જીવનમાં કોઈ કાળે પણ પાપોને ત્યાગ, પાપી ભાવનાઓને ત્યાગ, દુરાચાર તથા ભેગ–ઉપભેગે ના વિલાસને ત્યાગ આત્મકલ્યાણને માટે હોઈ શકે જ