________________
શતક ૧૧મું : ઉદ્દેશક–૧૨
પ૬૯ પરમાત્માઓ પણ દેવગતિના દેવેનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું કહ્યું છે.
ભગવંત પાસેથી આ નિર્ણય સાભળીને પર્ષદા ખુશ થઈ , હતી. વંદન-નમન કરીને જ્યાં ઋષિમદ્રપુત્ર શ્રમણે પાસક હતા ત્યાં જઈને વંદન-નમનપૂર્વક પોતાના દેશની (તેમની સાચી વાતને નહીં માનવા રૂપ દેષને) સવિનય માફી માગે છે. ત્યાર પછી પરસ્પર ઘજા પ્રશ્નોત્તરો થયા અને પોતપોતાના ઘરે ગયા.
એક દિવસે સમવસરણમાં બિરાજિત ભગવાન મહાવીરસ્વામીને ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે! ષિભદ્રપુત્ર શ્રમણોપાલક આપશ્રીનાં ચરણોમાં મુ ડિત થઈને મુનિધર્મને સ્વીકારવા માટે સમર્થ છે ખરે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! તે શ્રમણોપાસક દીક્ષા લેવા માટે સમર્થ નથી, પરંતુ ગૃહસ્થાશ્રમમાં રહીને શીલવત, ગુણવત, વિરમણવ્રત તથા બીજા પ્રકારના પણ પ્રત્યાખ્યાનપૂર્વક નિયમાનુસાર પૌષધોપવાસ આદિ તપશ્ચર્યા એ થી આમાને ભાવિત કરતે દેવકને માલિક બનવા પામશે. ત્યાથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને દીક્ષિત થશે. તથા બધાએ કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન મેળવી મોક્ષને મેળવશે.
મહાવિદેહાદિ ક્ષેત્રો :
આપણે જ્યાં છીએ, તે જમ્બુદ્વીપમાં આવેલું ભરતક્ષેત્ર કહેવાય છે, જે થાળીના જેવું ગોળ અને લાખ જન પ્રમાણ છે આ દ્વીપમાં રહેલા અન્યાન્ય પર્વત અને બીજા ક્ષેત્રે કરતાં ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રનું પ્રમાણ સૌથી ડુ છે, અર્થાત્ પ૨૬ ચીજન જેટલું જ છે. જ્યારે સૌથી મોટું અને વચ્ચે