________________
૫૬૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પથ્ય અને ધમ્ય ભાષા બોલનારા હોય, તેમજ શારીરિક બધી ક્રિયાઓમાં ઉપગપૂર્ણ જીવન જીવી શકતા હોય તે પ્રમાણે છે. તેવા શ્રમની મન-વચન અને કાયાથી સેવા-ઉપાસના કરે, તેમના આહાર–પાણી અને ઔષધ માટેની યથાશક્તિ ભક્તિ કરે, અમાણેની સમ્યગદર્શનની શુદ્ધિ માટે પવિત્ર અને સ્વચ્છ વ્યવહાર રાખે, તેમની સબહુમાન ભક્તિ કરે, તેમનું મન ચારિ. ત્રમાં સ્થિર રહેવા પામે તેવું વાતાવરણ ઉત્પન્ન કરે અને ઉપાશ્રયમાં કઈ જાતને કલેશ કંકાસ ન કરે, તથા સમ્યગજ્ઞાનના વિકાસ માટે શ્રમણે સાથે શ્રુતજ્ઞાનની ચર્ચા કરે, આવશ્યક ક્રિયાઓ કરે, તે સ બંધનું જ્ઞાન મેળવે, સાધુ-સાધ્વીઓને ભણાવવા માટે દ્રવ્ય ખર્ચ, તથા સમ્મચારિત્રની પ્રાપ્તિ થાય તે માટે ઉપાશ્રયમાં આવે, એકાદ સામાયિક કરે, સાંજનું પ્રતિક્રમણ શ્રમ સાથે કરે, તેમના ગોચરી–પાણી–વસ્ત્ર–પાત્રઔષધ આદિની વ્યવસ્થા કરે, શ્રમણે ગામમાં સ્થિર રહે ત્યાં સુધી વ્રત–નિયમ તથા પચ્ચક્ખાણ કરે. આ પ્રમાણે શ્રમણોના દર્શન જ્ઞાન અને ચારિત્રની આરાધના કરનારને શ્રમણોપાસક કહ્યાં છે.
તે આલંભિકા નગરીના શ્રમણે પાસકે ધનાઢ્ય, દીસ, મહા પરાક્રમી અને મેટા યશને પ્રાપ્ત થયેલા હતા. જમ્બર પ્રભાવ શાળી હોવાથી તેઓ અપરાભવનીય હતાં, જીવ-અછવાદિ તને જાણનારા હતા, શ્રાવકધર્મના બાર વતાને પોત પોતાની મર્યાદાપૂર્વક પાલન કરનારા હતા, પુણ્ય તથા પાપના પ્રકારોને જાણવાવાળા હોવા છતાં પણ પિતાના શ્રાવક ધર્મના, અહિંસા ધર્મના, જૈન ધર્મના કે મહાવીર પ્રભુની વાણીના ગમે તે ભેગે પણ સંરક્ષક હતાં ગૃહસ્થાશ્રમમાં રહીને પોતાના કર્મોના અણાનુબ ધન ભેગવવા છતાં પણ સંયમ ધર્મના અનુરાગી હતાં. પિતાના ગામમાં પધારેલા સાધુ-સાધ્વીજીની ભક્તિ ઊભે પગે