________________
૫૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
'
જવાખમાં ભગવંતે કહ્યું કે, હે સુન ! તારા પેાતાના જીવે જ અનંત સ’સારમાં કેટલાએ સાગરાપમે કેટલીએ વાર પૂરા કર્યાં છે એમ કહીને ભગવંતે સમવસરણમાં સુદન શેઠની કથાના આ પ્રમાણે પ્રાર'ન કર્યાં :
શેનુ પૂર્વ ભવીય વૃત્તાંત :
હસ્તિનાપુર નગરમાં ‘ખલ’ નામે રાજા હતા, તેને પ્રભાવતી ાણી હતી, જે બધાએ અ ગા–પ્રત્ય ગેાથી પૂર્ણ હતી, પાંચે ઇન્દ્રિયાની પટુતા હેાવાથી સુંદર હતી, મહાસુંદર હતી. એક દિવસે અત્ય ́ત રમણીય—અકલ્પનીય પલંગ ઉપર સૂતેલા રાણીએ અર્ધ જાગૃત અવસ્થામાં, અગમ્ય સ્વરૂપ, ઉદાર કલ્યાણરૂપ-શિવ કરનારા, મ ગળ દેનાર, ધનધાન્ય, રાજપાટ, ઈજ્જત આબરૂ માન-સન્માનને આપનાર તથા વધારનાર, આકાશમાંથી ઉતરતા સિહુને પેાતાના મુખમાં પ્રવેશ કરતા જોયેા અને પ્રભાવતી રાણીજી જાગી ગયા, શેષ વઘુન કલ્પસૂત્રથી જાણવું. સ્વપ્ન લેઈને ખૂશ થયેલા રાણીજી પેાતાના પતિની શય્યા પાસે આવ્યા અને તેવા પ્રકારની મિષ્ટ, ઉદાર, સ્પષ્ટ, અહિંસક અને આનંદપ્રદ વાણીથી પેાતાના પતિને આવેલુ સ્વપ્ન કહ્યું.
સ્વપ્ન સાંભળીને ખૂશ થયેલા રાજાએ સ્વપ્નલક્ષણ પડિતાને લાવ્યાં. પડિતા આવ્યા. રાજાજીએ સત્કારપૂર્વક પડિતાને સ્વપ્નના ફળવિશેષ માટે પૃચ્છા કરી. પંડિતાએ સ્વપ્નલક્ષણ શાસ્ત્રની પદ્ધતિએ ફળે! કહ્યાં, રાજારાણી ખૂશ થયા. ગર્ભનુ પાષણ થાય તવી રીતે આહાર-વ્યવહાર વગેરે કરતાં રાણીએ અનું રક્ષણ કર્યું. ઈત્યાદિ વાતે। કલ્પસૂત્રથી શબ્દશ· જાણી લેવી. ગર્ભધારણના દિવસથી નવ મહિના સાડાસાત દિવસે રાણી પ્રભાવતીએ પુત્રરત્નને જન્મ આપ્યા. જે પુત્રના હાથપગના