________________
शत
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૧
૫૫૭ જ્યારે નિશ્ચય ન કર્યુ અને મકરસંક્રાંતિ પછી ૯૨મા દિવસે રાત દિવસ સમાન હોય છે ત્યારે ૩ કલાકની પિરસી સમજવી. (૨) યથાયુનિવૃત્તિકાળ :
જે કઈ જીવે નરક, તિયચ, મનુષ્ય કે દેવગતિનું આયુષ્ય જે પ્રકારે અન્તર્મુહૂતદિરૂપે બાંધ્યું હોય તેને તે પ્રકારે ભેગવવું તે યથાયુનિવૃત્તિ કાળ છે. (૩) મરણકાળ :
જે કાળે જીવને શરીરથી વિગ થાય અથવા શરીરને જીવથી વિગ થાય તે મરણકાળ છે. (૪) અદ્ધા કાળ :
સમય–આવલિકા યાવત પલ્યોપમ, સાગરોપમ વગેરે સમજવું જે પહેલા ભાગમાં સ્પષ્ટ થયું છે.
આ પપમ અને સાગરોપમથી નરક ગતિના તથા દેવ ગતિના જીવનું તથા મનુષ્ય અને તિર્યચેનું માપ નીકળે છે.
નારક અને દેવેનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું નિશ્ચિત છે.
સદર્શન શેઠે પૂછયું કે હે પ્રભે ! ચાર ચેાજન લાંબા-હા અને ઊંડા ખાડામાં નાખેલા યુગલિક મનુષ્યના વાળાના એકેક ટૂકડાને સો વર્ષે કાઢવામાં આવે તે પોપમ અને ૧૦ કેડાછેડી પલ્યોપમના એક સાગરોપમ શી રીતે પૂરા થાય? કોઈના થયા છે? આપણું જીવાત્માએ ભવભવાંતરમાં શું આને રીતના પલ્યોપમ અને સાગરોપમ પૂર્ણ કર્યા હશે ?