________________
પપદ
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ( ૪૮૪૪=૧૬ મિનિટ=૩ કલાક ૩૬ મિનિટ. , જ્યારે ૧૮ મુહર્ત એટલે ૧૪ કલાક અને ૨૪ મિનિટ પ્રમાણેનો દિવસ કે રાત્રી હોય છે ત્યારે પિરસીનું પ્રમાણ દિન માનના ચોથા ભાગે અર્થાત ૩ કલાક અને ૩૬ મિનિટની પારસી હોય છે, તથા જઘન્યથી ૧૨ મુહર્ત એટલે ૯ કલાક અને ૩૬ મિનિટનું દિનમાન હોય છે ત્યારે પિરસી ૩ મુહૂર્તની એટલે ૨ કલાક ૨૪ મિનિટની પારસી સમજવી.
જ્યારે જ મુહની પિરસી હોય ત્યારે તેમાંથી એક મુહતેમા ૧૨૨મા ભાગ પ્રમાણે ઘટાડે કરતાં કરતાં પારસીનું પ્રમાણ ૩ મુહર્તનો આવી જશે. અને પારસી પ્રમાણ જ્યારે ૩ મુહૂર્તનું હોય છે ત્યારે ૧૨૨મો ભાગ વધારતા કા મુહૂર્તનું માન આવી જશે. વચ્ચમાં રહેલા ૧૮૩ દિવસમાં ક્રમશઃ ઘટવધ થાય છે. - પ્રશ્ન-હે પ્રભે! દિવસ અને રાત્રિને પહોર કા મુહૂર્તને ક્યારે થાય છે? * ભગવંતે કહ્યું કે, જ્યારે ૧૮ મુહૂર્તને દિવસ અને ૧૨ સુહુર્તની રાત્રી થાય છે ત્યારે દિવસ પહોર ૪ મુહૂર્તને થાય છે અને વિપરીતે ૩ મુહૂર્તનો પહેર થશે. | ૧૮ મુહૂતને દિવસ ક્યારે થાય છે? ' જવાબમાં ભગવતે કહ્યું કે પાંચ વર્ષના યુગના છેલ્લા વર્ષની આષાઢી પૂર્ણિમાએ. ૧૮ મુહૂર્તને દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રી અને પૌષી પૂર્ણિમાએ ૧૮ મુહૂર્તની રાત્રિ તથા ૧૨ મહત ને દિવસ હોય છે તથા ચૈત્ર અને આસો માસની પૂર્ણિમાએ રાત્રી દિવસ સરખા આવે છે.