________________
૫૫૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
તે માત્ર તમામ સંસારી જીવને હોય છે, પણ અહીં નારકાદિ જીવનું ગ્રહણ છે, જ્યાં તેમનું આયુષ્ય નિયત છે. મરણકાળ જે મરણથી યુક્ત છે અને અદ્ધાકાળ સમય–આવલી આદિને
(૧) પ્રમાણકાળ :
ભગવંતે કહ્યું કે આ કાળના બે ભેદ છે. ' (૧) દિવસ પ્રમાણુકાળ અને (૨) રાત્રિ પ્રમાણુકાળ.
આપણે સૌ પ્રત્યક્ષરૂપે જોઈએ છીએ કે વર્ષના ૩૬૦ દિવસમાં દિવસ અને રાત્રિઓનું પ્રમાણ એક સરખું રહેતું નથી. શ્રીમઋતુમાં દિવસ મેટો હોય છે, અને રાત્રિ ટૂંકી હોય છે. જ્યારે ઠંડીની મેસસમાં દિવસ ટૂંકો અને રાત્રિ મોટી હોય છે ટૂંકો દિવસ કે ટૂંકી રાત્રિ અથવા માટે દિવસ કે મોટી રાત્રિ એક જ દિવસમાં કે એક જ મિનિટમાં થતા નથી, પણ ઋતુના ફેરફારથી તેમાં દિનપ્રતિદિન થોડો થોડે વધારે ઘટાડે થતાં થતાં એક દિવસ પાછો દિવસ અને રાત્રી એકસમાન થતાં ૧૨ કલાકને દિવસ અને ૧૨ કલાકની રાત્રી થઈ જાય છે. આવા પ્રકારના ફેરફારમાં સૂર્યની ગતિ જ મુખ્ય કારણરૂપ હોય છે. જેમ સૂર્ય પૂર્વ દિશામાં ઉદય પામે છે, ત્યાથી અમુક મોસમમાં દક્ષિણ તરફના આકાશમાગે રસ્તો કાપે છે અને અસ્ત થવાના સમયે બરાબર પશ્ચિમ દિશામાં આવીને અસ્ત થાય છે. આને સૂર્યની ક્ષિણાયન ગતિ કહેવાય છે, અને જ્યારે ઉત્તર બાજને આકાશમાર્ગ કાપે છે ત્યારે તેની ઉત્તરાયણ ગતિ કહેવાય છે.'
આકાશમાં કરડેની સખ્યામાં રહેલા તારાઓમાં ૨૮ નક્ષત્ર છે, અને ૧૨ રાશિ છે. ૩૦ દિવસના એક મહિનામાં સૂર્ય