________________
૫૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રૂપે રહેલા છે. કોઈનાથી પણ અનુત્પાદિત જીવ કર્મવશ બનીને પોતે પિતાની મેળે જ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે.
કઈક સમયે દુર્ગતિ અને બીજા સમયે સદ્ગતિને ભેગતે જીવ પિતાના પુરૂષાર્થ બળે જ મનુષ્ય અવતાર, માનવતા, આર્ય ખાનદાન, આર્યભાષા અને આર્યધર્મને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બને છે, ત્યારે કર્મોનું જોર ઘટતુ જાય છે અને પિતાની અનંત શક્તિ તરફ આગળ વધતે આત્મા જૈનત્વને પ્રાપ્ત કરવા શક્તિસમ્પન્ન બને છે તથા પ્રાપ્ત થયેલા જૈનત્વને ચિરસ્થાયી બનાવવા માટે આશ્રના દ્વાર બંધ કરે છે.
તે આ પ્રમાણે જે વસ્તુ ભેગવી શકાતી નથી તેનો ત્યાગ કરે છે, જે ભેગની આશા નથી તેની આશાને છેડી દે છે, જે વસ્તુ ખાઈ શકાતી નથી, અથવા જે ખાનદાનીમાં જે વસ્તુ ખાવાની મનાઈ છે, અથવા જે વસ્તુ ખાવાથી ખાનારનું લેહી યાવત શુક્ર(વીર્ય)માં તામસિકતા ઉત્પન્ન થાય છે તે પદાર્થો જાણી બુઝીને છોડી દે છે, જે વનસ્પતિ ખાવાથી ઘણું પાપ - 018. - ૧ ૧ ૧ ૧દાથી લાગે તેને છોડી દે છે એમર્યાદ ભોગ વિલાસે, ચેષ્ટાઓ. મશ્કરીએ, અસંબદ્ધ ભાષાઓને પણ છોડી દેવા માટે પ્રયત્ન કરે છે અને તેમ કરીને ભાગ્ય તથા ઉપગ્ય પદાર્થોને મર્યાદિત કરે છે, તથા જે સર્વથા ત્યાજ્ય છે તેને સમૂળ ત્યાગ કરે છે.
ગઈ કાલે જીવાત્મા મિથ્યાત્વી હતા, મેહકમ હતું, માયાવી હતો. પણ આજે સમ્યક્ત્વી બન્યો છે માટે ગઈ કાલના જીવનને ત્યાગ કરીને આજે મર્યાદિત થાય છે.” “જાનવરોના ભેગવિલાસ બેશરમ હોય છે, અને મિથ્યાત્વીઓના અમર્યાદિત હોય છે, માટે જેનત્વને ટકાવવા માટે બેશરમ કાર્યો અને અમર્યાદિત