________________
શતક અગ્યારમું : ઉદ્દેશક–૧૧
આ ઉદ્દેશામાં વાણિજ્યગ્રામનું વર્ણન, દુતિ પલાશક ચૈત્યનું વર્ણન, કાળવ્યના પ્રકાર, પ્રમાણકાળનું પ્રરૂપણ, હસ્તિનાપુર નગરનુ વર્ણન, બલરાજ તથા પ્રભાવતી રાણીનું વર્ણનવાસ, સ્વપ્નાવલેકર આદિનું વર્ણન, મહાબલકુમાર ધર્મઘોષ આચાર્યનું આગમન, વૈરાગ્ય, દીક્ષાનુ વર્ણન, બ્રહ્મદેવલેકમાં જવુ. ત્યાથી સુદર્શનરૂપે જન્મ, જાતિસ્મરણ અને દીક્ષાનું વર્ણન વિસ્તૃત છે. સુદર્શનશેઠનું વર્ણન
તે કાળે અને તે સમયે વાણિજ્યગ્રામ' નામે નગર હતું. તેમાં હૃતિપલાશ નામે ચૈદ્યાન હતું, પૃથ્વી શિલા પટ્ટક હતું, ત્યાં સુદર્શન નામે એક શેઠ હતાં જે ધનવાન, દેદીપ્યમાન, તેજસ્વી હતાં. તેમની પાસે ઘણું હાટ હવેલીઓ, શયને, આસને, ગાડી ઘોડા આદિ હતા. વિપુલ ધન, વૈભવ, સુવર્ણ, ચાંદી હીરા. મેતી માણેક આદિથી યુક્ત હતા તે શેઠ આયોગ (લાભ માટે
વ્યાપાર આદી કરવામાં) પ્રયાગ (કાર્યના પ્રારંભમાં તેના પરીણામને વિચાર કરે)માં નિપુણ હતું, તેને ત્યાં ઘણા પ્રકાર ખાદ્યસામગ્રી, અનેક દાસ-દાસી, ગાય-ભેસ-ઘેટા આદિને સમુદાય હતે. પિતે પ્રભાવશાળી હોવાથી સર્વથા અપરાજિત હતા, કેઈનાથી ગાં જાય તે ન હતો શ્રમણોપાસક હેવાથી જીવ–અજીવ આદિ તત્ત્વોને, પુયપાપ આદિના ભેદેને, આશ્રવ–સંવર તત્વના માર્ગને જાણકાર હતે, માટે જ તે શેઠ સંસારમાં રહ્યો છતાં પણ મોક્ષને અભિલાષક હતા. '
તે કાળે અને તે સમયે ચરમ તીર્થકર ભગવંત મહાવીર