________________
૫૪૮
શ્રી સગવતી સૂત્ર સાર સંગ્રહ
માટે ઝડપથી આવે છે ’ વ્યવહારમાં પણ આપણે જાણીએ છીએ કે સ સામાન્ય કાર્ય માં માણસ માત્ર પેાતાની સ્વાભાવિક ગતિને છેાડી શકતા નથી. જ્યારે સ્વાભર્યા કામ માટે ગતિ તેજ હોય છે અને વધારે પડતા સ્વાથિક કાય માટે પેાતાની ગતિને વધારે તેજ કરવી પડે છે.
કલ્યાણુકામાં આવવાનું કામ સભ્યદૃષ્ટિ દેવેશને મન અત્યંત ઝડપનુ છે, માટે પેાતાની ગતિને વધારે ઝડપવાળી કરીને, તથા અત્ય’ત પવિત્ર એકાન્તિક કલ્યાણકારી જિનજન્મેાત્સવમાં વિશ્ન ન આવે, અથવા બીજો કાઇ ચાન્સ ઝડપી ન લે તેવા પવિત્ર હેતુથી જ દેવા શીવ્રતાથી આવી શકે છે. જ્યારે મિથ્યાદષ્ટિએન મન અથ અને કામદેવના કાર્યાં ઝડપથી કરવાના દાય છે માટે તેમને તે કાર્યોંમાં રસ છે તેથી ઈન્દ્રોની આજ્ઞા, કુતુહુલ આદિથી તે દેવા ધમના કાચમાં રસ વિનાના હૈાવાથી ઉત્સાહવત હૈાતા નથી.
અને સમ્યવંતા દેવાને સ્વાભાવિક વિવેક, વિનય આદિ આત્મિક ધર્મની માયા હૈાવાથી તેમને મન અરિહંતેાની ભક્તિ, તેમના કલ્યાણકાને ઉજવવાની પ્રાથમિકતા હેાય છે. માટે હું ગૌતમ ! તીર્થંકર ભગવંતાના કલ્યાણકમાં મહુ જ શીઘ્રતાવાળા તે દેવેા બારમા દેવલાકથી આવતા પણ તેમને વાર લાગતી નથી.
આ પ્રમાણે અલેક માટે પણ કાલ્પનિક ઉદાહરણ જાણવું. તે આ પ્રમાણે ઃ દશ સંખ્યામાં દેવે જ બુદ્વીપના મેરૂની ચૂલિકા ઉપર દશે દિશાએ તરફ મુખ રાખીને ઊભા રહે જ્યારે માનુ ધાત્તર પતિ ઉપર આઠ દિશાકુમારિઓ ઊભી રહીને પાતપેાતાની દિશામાં ખલિપિંડને ફેકે છે, તે જ સમયે એક ગૃહસ્થને ત્યાં લાખ વર્ષની ઉમરવાળા એક બાળક જનમ્યા છે. બાકી બધું પૂર્વવત્ જાણવું. તે પણ હે ગૌતમ ! તે દેવા અલેકના અંતને
મેળવી શકતા નથી.
I