________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦
૫૪૭ દિશામાં ચાલવા માંડે તે જ સમયે કઈ ગૃહસ્થને ત્યાં એક હજાર વર્ષના આયુષ્યવાળા બાળક જન્મ, વચ્ચે તે બાળકના માતાપિતા મરણ પામે અને આયુ પૂર્ણ કરી બાળક પણ મૃત્યુ પામે તે પણ હે ગૌતમ! તે દેવે લેકના અંત સુધી પહોંચી શકતા નથી. સમશાનમાં રહેલા તે બાળકના હાડકા પણ નાશ પામે થાવત્ તે બાળકની સાત પેઢી પણ ન શ પામે તો પણ તે દેવો લેકના અ ત સુધી પહોંચી શકતા નથી.
આના અનુસંધાનમાં કઈ એમ પૂછે કે તે બાળકની સાત પેઢી સુધી એક સમાન ગતિથી ચાલનારા દેવેએ અત્યાર સુધી કેટલે રસ્તે કા ? અને કેટલો રસ્તો કાપવાનું બાકી છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે તે દેએ ઘણે ભાગ કાપે છે અને કાપેલા ભાગથી અસંખ્યાતમાં ભાગને રસ્તા હવે શેષ છે.
લેકનું સ્વરૂપ ચોખંડા ઘનરૂપ કરેલા લેકનું છે, તેના અર્ધલેકમા ભવનપતિ દેવ અને નારક રહે છે.
તિરછાલેકમાં વ્યંતર દેવ, મનુ, સમુદ્રો, દ્વિીપ અને
તિષ દે રહે છે. ઉર્વલોકમાં વૈમાનિક દેવો અને સિદ્ધોને વાસ છે.
અતિ લાંબા કાળ સુધી ગતિ કરનારા દેવે યદી લેકાંત ન પામી શકે ? તે પછી જિનેશ્વદેવના જન્મ કલ્યાણકમાં અશ્રુત ઈન્દ્ર અને દેવે પાંચ જજ પ્રમાણ માગને આંખના પલકારે જ કેવી રીતે કાપી લેતા હશે?
જવાબમાં પ્રભુએ ફરમાવ્યું કે પોતાની સામાન્ય ગતિ કરતા પણ અતિ શીધ્ર ગતિથી તે દે જન્મકલ્યાણક ઉત્સવ