________________
૫૪૫
શતક ૧૧મું : ઉદેશક-૧૦ તથા ઉત્પત્તિ સ્થિતિ અને નાશ રૂપ ત્રિગુણાત્મક એવા છે દ્રવ્યોથી પરિપૂર્ણ છે. પોતાના માથા ઉપર સિદ્ધ ભગવંતે રહેલા હોવાથી, જાણે ! ખૂબ જ આનંદ વિભેર થયે છતાં નૃત્ય કરવા માટે પેનાના પગ પહોળા કરીને ઉભે હોય તેવું લાગે છે આના ચૌદ વિભાગ કપેલા છે અને પ્રત્યેક વિભાગ એક “રજપૂ’ પ્રમાણે છે. સર્વથા નીચેના લેકાંતથી સાતમી નારકીના ઉપરના તલપર્યત એક “રજજૂર, આવી રીતે સાતે નરકભૂમિના ઉપરના તલપર્યંત સાત રજૂ થયા. રત્નપ્રભાના ઉપરના તલથી પહેલા દેવલેક બે વિમાને આવીને રહે ત્યાં સુધી આઠમી રજૂ તથા મહેન્દ્ર દેવકના અંત સુધી નવમી રજજુ, લાંતક વિમાન સુધીમાં દશમી રજૂ
સહસાર (આઠમ) દેવલોકની સીમા સુધી અગ્યારમી રજ, અચુત સુધીની બારમી રજૂ, ગ્રેવેયક સુધીમાં તેરમી, અન લેકના અ તે ચૌદમી રજૂ પૂર્ણ થાય છે
અનાદિકાળથી અનંતકાળ સુધીના સદૈવ શાશ્વત આ લેકમાં, ઉત્પન્ન થયેલા અનંતજ્ઞાન-દર્શનધારી અહંતે, જિનેશ્વરો, કેવળી ભગવતે જીવોને પણ જાણતા હતાં, અજીને પણ જાણતા હતાં, આવા પ્રકારના કેવળી ભગવતો આલેકમાથી જ સિદ્ધબુદ્ધ અને મુક્ત થઈને સિદ્ધગતિમાં જાય છે, તથા સમસ્ત સાંસારિક પરિતાપથી દુખેથી રહિત થઈ અનંત સુખના ભક્તા બને છે. * જીવ, અજીવના તથા તેમના દેશ પ્રદેશના પ્રશ્નમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! અધોલેક રૂપ ક્ષેત્રકમાં પણ છે, અજી પણ છે, તથા તેમના દેશે અને પ્રદેશ પણ છે. આ જ પ્રમાણે તિર્યલેક અને ઊર્વીલોકમાં પણ જી, અજી તથા તેમના દેશ અને પ્રદેશે પણ છે.