________________
૪૪
સસ્થાન-ઊંધા પાડેલા શકારા જેવું છે. ‘
તિય ગ્લેાક-અશ્ર્વરી (ઝાલર) જેવા છે, ઝાલર ઘણી જાડી નથી હાતી પણ તેના વિસ્તાર ઘણા હાય છે.
ઉલ્લેાક-મૃદંગ જેવા છે.
'
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
લોકનું સ્વરૂપ :
લેક સંસ્થાન (આકાર) કેવું કહ્યું છે?
:
જવામમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ ! લેક સુપ્રતિષ્ઠિત આકાર જેવા છે, સુપ્રતિષ્ઠિત એટલે લાકડાની ઘેાડી ઉપર ઘડા મૂકવામાં આવે છે, તેને સુપ્રતિષ્ઠિત કહે છે. જે નીચેથી વિસ્તૃત, મધ્યમાં સંકીણુ અને ઉપરથી વિસ્તૃત હેાય છે.
'
'
અથવા દમના રોગી ઉધરસ ખાતી વખતે એ પગ પહેાળા કરી ઊભા રહે છે અને કમર ઉપર પેાતાના બન્ને હાથેાને મૂકે છે, તેના જેવા આકાર લેાકના છે, જે નીચેથી વિસ્તીણુ છે અને ઉપર ઉપર સાંકડા થતા મધ્ય ભાગ અર્થાત્ કમરના ભાગ જેવા તિર્થંલેાકમા સક્ષિપ્ત થાય છે અને પાછા ફરીથી પહેાળા થતા જાય છે.
અથવા અધામુખે રહેલા એક મેાટા શાવના પૃષ્ઠ ભાગ ઉપર એક નાનુ શરાવ સ’પુટ મૂક્યુ' હાય તે પ્રમાણે લેક છે.
ગૌતમ ! આ લેક સદૈવ શાશ્વત છે. કેઇએ અર્થાત્ શેષનાગે કે કાચમાએ આ લાકને ધારી રાખ્યા નથી કાઇએ તેને બનાવ્યા નથી, એ સ્વયંસિદ્ધ; વિના આશ્રયે આકાશ પ્રદેશમાં સ્થિત છે,