________________
૫૪૪
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦
૬. તમ પ્રભા પૃથ્વી અપેક છે. તમસ્તમપ્રભા (અધઃ સપ્તમી) પૃથ્વી અપેક ઉપર પ્રમાણે સાતરથી સહજ અધિક, આઠ રૂચક પ્રદે. શના નીચે ૯૦૦ એજન પર્વતમાં તિર્યગલેક છે, તેની નીચે આ અલેક આવેલું છે.
તિર્યલેકના કથન માટે પ્રભુએ કહ્યું કે, આ તિર્યલેકના અસંખ્યાત પ્રકાર છે, જે રૂચક પ્રદેશના નીચે ઉપર ૯૦૦ પેજનના વિસ્તારમાં આ લેક પથરાયેલો છે. જમ્બુદ્વીપથી ઠેઠ સ્વય ભૂરમણ સમુદ્ર સુધીના અસંખ્યાત દ્વીપ અને સમુદ્રરૂપે આ લેક છે. જ્યારે ઉર્વક ઉર્વ ભાગમાં આવ્યા છે, અથવા દ્રવ્યને સ્વાભાવિક પરિણામ જ્યાં અશુભ વર્તતો હોય તે અલેક છે. મધ્યમ પ્રકારે પ્રત્યેનું પરિણામ હોય તે મધ્યલેક અને શુભ પ્રકારે દ્રવ્યનું પરિણમન જયાં હોય તે ઉર્વલેક છે. ઉદ્ઘલેક ૧૫ પ્રકારે છે.
૧ સૌધર્મકલ્પ ઉર્વલેકરૂપ ક્ષેત્રલેક, ૨ ઈશાનક૫ ઉદઉં. લેક ક્ષેત્રક, આ પ્રમાણે ૩ સનકુમાર, ૪ માહેન્દ્ર, પ બ્રહ્મ લાક, ૬ લાતક, ૭ મહાશુક, ૮ સહસાર, ૯ આનત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ, ૧૨ અશ્રુત ઉર્વલક (૧૨ વૈમાનિક), ૧૩ રૈવેયક વિમાન ઉર્વલેકરૂપ ક્ષેત્રલેક, ૧૪ અનુત્તર વિમાન, ૧૫ ઈષ~ાભાર પૃથ્વી ઉર્વિલેક.
ક્ષેત્રલેકના સંસ્થાનની વાત કરતાં ભગવતે કહ્યું કે, અધકતમ એટલે નાની નાવડી જે હોય છે