________________
પ૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ લબ્ધિઓ મળેલી હોવા છતાં દાનાંતરાયાદિ કર્મોને પણ ઉદય સંભવિત છે.
(૫) પારિણસિક ભાવ ઃ
, આ ભાવના જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ આદિ ત્રણ ભેદ છે. જ્યાં જીવ છે ત્યાં જીવત્વ હોય જ છે અને જે જીવ છે ત્યાં ભવ્યત્વ કે અભવ્યત્વ પણ હોય છે. આ ભાવે સ્વતઃસિદ્ધ હેવાથી કર્મનિરપેક્ષ છે.
' અસ્તિત્વ, અન્યત્વ, કતૃત્વ, ભકતૃત્વ, ગુણવત્વ, અસવું. ગતત્વ, અનાદિકર્મ સંતાન બદ્ધત્વ, પ્રદેશત્વ, અરુષત્વ, નિત્યત્વ આદિ ભાવે પારિણામિક જ છે, તે પણ આ ભાવે જેમ જીવાસ્તિકાયમાં હોય છે, તેમ ધર્માસ્તિકાયાદિમા પણ હોઈ શકે છે.
આ રીતે આગમભેદથી ભાવલક માટેનું વક્તવ્ય પૂર્ણ થયું.,
પ્રભોઅલેક કેટલા પ્રકારે કહ્યો છે? ભગવતે કહ્યું કે, નીચે લખ્યા પ્રમાણે સાત પ્રકારે છે.
૧. રત્નપ્રભા પૃથ્વી અલેક ૨. શર્કરા પ્રભા પૃથ્વી અધેલેક ૩. વાલુકાપ્રભા પૃથ્વી અલેક ૪. પંકપ્રભા પૃથ્વી અધલેક ૫ ધૂમપ્રભા પૃથ્વી અલોક