________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦
૫૪૧ | ઘાતી કર્મની પ્રકૃતિઓમાંથી અમુક પ્રકૃતિઓ સર્વઘાતી અને અમુક દેશઘાતીની હોય છે, જે નીચે પ્રમાણે જાણવી. ક જ્ઞાનાવરણીય કર્મની ચાર પ્રકૃતિ
મતિજ્ઞાનાવરણીય, કૃતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય અને મન:પર્યવજ્ઞાનાવરણીય, જ્યારે કેવળજ્ઞાનાવરણીય સર્વઘાતી, પ્રકૃતિ છે. . ૩ દર્શનાવરણય કર્મની ત્રણ પ્રકૃતિ
ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને અવધિદર્શના વરણીય, જ્યારે કેવળદર્શનાવરણીય સર્વઘાતી છે. - ૧ સમ્યક્ત્વ પ્રકૃતિ - ૪ સંજ્વલન કષાય
પ અંતરાય કર્મની પ્રકૃતિ ૯ ને કષાય
કર્મ પ્રકૃતિ દેશઘાતીની છે. જેમાં પ્રતિપક્ષી કર્મને ઉદય પણ અવશ્યભાવી હોય તે દેશઘાતી છે.
જેમકે –ાં મતિજ્ઞાનનો ઉદય છે ત્યાં મતિજ્ઞાનાવરણીય કર્મને પણ ઉદય હાઇ શકે છે.
ચક્ષુદનના ઉદયમાં ચક્ષુદર્શનાવરણીયનો ઉદય હેયી છે. સમ્યક્ત્વના ઉદયમાં મિથ્યાત્વ પણ સત્તામાં રહેલું છે. દાનાદિ