________________
પરદે
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦ (૩) ક્ષાયિકમાવઃ
આ ભાવના નવ ભેદ છે.
જ્ઞાન, દર્શન, સમ્યગ્દર્શન, સમ્યફચારિત્ર, દાન, લાભ, ભેગ, ઉપભેગ અને વીર્ય લાયકમાવ છે.
અનંત શક્તિસંપન્ન, નિરંજન નિરાકાર, પરમાત્મ સ્વરૂપ, શુદ્ધ, બુદ્ધ આદિ વિશેષણે આત્માના છે. તેને આ વણે સાભળતા અને વાચતા આવ્યા છીએ, પરંતુ પ્રતિપક્ષી કમને સયા (સમૂળ) લય થયા વિના આ વિશેષણે કોઈ કાળે પણ સાર્થક બનતા નથી માટે ક્ષાયિકભાવ પ્રકટ થતા પહેલા આત્મા પિતાની મે ક્ષાભિલાષ પુરૂષાર્થ શ ક્ત વડે બાહ્ય અને આભ્ય તર તપશ્ચર્યાના માધ્યમથી કર્મોના કાઇને બાળી નખ કરે છે, તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મને સર્વથા ક્ષય થયા પછી કેવળજ્ઞાન (અનંતજ્ઞાન) દર્શનાવરણીય કર્મને સમૂળ ક્ષય થયા પછી કેવળ દર્શન (અન તદર્શન) મિથ્યાત્વ મોહનાય નાશ થયે શાયિક સમ્યક્ત્વ ચારિત્ર મેહનીય ક્ષય થયે, લાવિક ચારિત્ર અને અતરાયકર્મ નાશ થયે છન, દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યની અનંતતા પ્રાપ્ત થાય છે.
આમાથી ક્ષાયિક સમ્યકત્વ ચેથા ગુરૂસ્થાનકથી લઈ સાતમા ગુણસ્થાનક સુધી થાય છે. લાવિક ચારિત્ર બારમે ગુણસ્થાનકે થાય છે શેષ રહેલા અન ત જ્ઞાના દક ભાવો તેરમાં ગુણસ્થાનકે ઉત્પન્ન થાય છે અને આઠે કર્મોનો નાશ થયે સિદ્ધ અવસ્થામાં સિદ્ધત્વભાવ ઉત્પન્ન થાય છે, માટે આના નિર્દેશ નવમાં કર્યો નથી.