________________
૫૩૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કાdવાળે થાય છે. અને તેમ છતાં આત્માની શક્તિ પણ પ્રતિસમયે દ્વિગુણિત થતી જાય છે. આ ઓપશામક ભાવના બે પ્રકાર છેઃ ૧. સમ્યકત્વ, ૨. ચારિત્ર. સમ્યક્ત્વરૂપ ઔપશમિક ભાવ
આગળ ઉપર કહેવાશે તે ક્ષાયિક અને લાપશમિક ભાવના ભેદમાં પણ સમવ અને ચારિત્રનો નંબર છે. છતાં અહીં કહેવાનો આશય એટલે જ છે કે ઔપશમિક ભાવના આ એ જ ભેદો છે. બીજો એકેય ભેદ નથી કારણ આપતાં કહ્યું કે ગ્રહમાં સૂર્ય અને તારાઓમાં ચંદ્ર જેમ રાજા છે તેમ આઠે કર્મોમા મેહકમ રાજાધિરાજના પદે અધિછિત છે, જે પોતે એકલે જ જમ્બર શક્તિશાળી છે તથા અતૂટ પરાક્રમને ધારણ કરનારા તેમને સુભટે છે. તેમ છતા અનંત શક્તિને માલિક આત્મા જ્યારે પિતાની શક્તિઓનો સંગ્રહ કરવા માગે છે, ત્યારે મેહુરાજાના કેટ-કિલ્લા તથા તેના સૈનિકોને પણ એક પછી એક તેડી મારે છે, કુટી મારે છે, ભેદી નાખે છે.
ત્યારે જ કર્મ પ્રકૃતિએની મૌલિક શક્તિને જાણનારા તીર્થકરદેએ કહ્યું કે
આઠે કર્મોમાં કેવળ મેહકમને જ ઉપશમ થઈ શકે છે અર્થાત અત્યંત જોરદાર મેહકમને પણ આત્મા દબાવી દે છે, ઉપશમન કરી શકે છે. સારાંશ કે બીજા બધા કને ક્ષય કે ક્ષપશમ જ થાય છે જ્યારે મેહકર્મનો ઉપશમ કરવા ધારે તે કરી શકાય છે.
આત્મામાં યદી સમ્યજ્ઞાનને પ્રકાશ ઝળહળતા હશે તે, તેફાને ચડેલો ક્રોધ ભૂત પણ શમી શકે છે.