________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦
૫૩૫ આમ જોવા જઈએ તે બધે બધી પ્રકૃતિએ ઉદયાવલિકામાં આવ્યા વિના રહેતી નથી. માટે જેટલી પ્રકૃતિઓ છે તેટલા જ ઔદયિક ભાવે હોવા જોઈએ.
શંકાનું સમાધાન કરતાં કહેવામાં આવ્યું કે આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ, જાતિનામ કર્મ, શરીર અને અંગે પાંગ નામ કર્મ
આદિ બધી પ્રકૃતિઓને સમાવેશ ગતિનામ કર્મની ગતિમાં તે કહેલું હોવાથી ઔદચિકભાવના ૨૧ ભેદે જ પાડ્યા છે અને
' તે શાઅસંમત છે.
લેશ્યા–દવ્ય અને ભાવરૂપે લેશ્યા બે પ્રકારની છે. શરીરમાં વણું આદિને લઇ દ્રવ્ય વેશ્યા તથા આતર જીવનમાં પ્રતિસમય થતા ભાવાતરોને ભાવલેશ્યા કહેવાય છે. બીજી રીતે પણ વેશ્યા બે પ્રકારની છે.
-ના વાઝ સિન્નિય સારો અવસાન ઃ અને तेउ पम्हा तिन्निय लेसामओ सुप्पसत्थाओ । (૨) ઔપથમિક ભાવલેક
પ્રારબ કર્મોને ભેગવતે જીવાત્મા કેઈક સમયે પિતાની પુરૂષાર્થ શક્તિને ખ્યાલ લાવે છે ત્યારે અત્ય ત માઠા, નિકાચિત્ત, અનિકાચિત્ત આદિ કર્મોના જોર(શક્તિ)નું ઉપશમન કરવાની તૈયારી કરે છે, તે સમયે તેનામાં પરમાત્માની શક્તિને (સમ્યગ્દર્શનને) પ્રકાશ પથરાય છે અને અન ત શક્તિને માલિક પોતાની અતૂટ શક્તિ વડે મેહરાજાની અભેદ્ય શક્તિને તાડતા ફેડતે આગળ વધે છે, તે સમયે ઔપશમિક ભાવને ઉદ્દભવ થઇ જ પરમાત્મા સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધવાની લાય.