________________
:
ચંતક ૧૧૩ : ઉદ્દેશક-૧૦
પ૩૪
અને ક્ષાયિક ભાવ હોય છે. જ્યારે અભવ્યને કાઇ કાળે પણુ
ઉપરના એ ભાવ હાતા નથી.
આ મને ભાવેાની નિળતા લગભગ એક સરખી જ હાય છે. કેવળ પમિક ભાવમાં તેના અવરાષક કર્મોની સત્તા રહેલી છે, જયારે ક્ષાયિક ભાવમાં કેઈપણ જાતના અવરેાધક કર્મો નથી. જેમ કે:-ડાળાઈ ગયેલા પાણીમા ફટકડી નાખવાથી ફૂલ, રાખ વગેરે નીચે બેસી જાય છે અને ઉપરનું પાણી સ્વચ્છ થાય છે અને ફરીથી ધક્કો લાગતા પાણી પાછુ ડાળાઈ જાય છે, ઔપમિક ભાવની પણ આ જ દશા છે; પરંતુ જ્યારે સ્વચ્છ પાણીને ખીજા વાસણમાં નીતારી લેવામાં આવે તે ગમે તેટલે ધક્કો લાગવા છતાં પણ પાણીની સ્વચ્છતાને વાધે આવતા નથી. કેમકે, ધૂલ આદિ દ્રબ્યા તેમા છેજ નહીં. આવી રીતે ક્ષાયિક ભાવમાં અવરોધક તરીકે બનતી કર્મની સાતે પ્રકૃતિઆને ક્ષય થઇ જવાથી નીતરેલા સ્વચ્છ પાણી જેવા આ ક્ષાયિક ભાવ છે.
જ્યારે ક્ષાયેાપશમિક ભાવમા પ્રતિપક્ષી ક્રર્માની દેશઘાતી પ્રકૃતિને વિપાકાય વિદ્યમાન હેાય છે. જેમ ડાળાયેલા પાણીમાં ફટકડી નાખવાથી કઈક કચરા નીચે બેસે છે, અને કઇક પાણી સાથે મિશ્રણ થયેલા હેાય છે. ક્ષાયેાપશકિ ભાવની પણ એ જ અવસ્થા છે. જ્યાં કર્મોની ક્ષી‚ અને ઔયિક ભાવકર્મીના ઉદ્ભયથી જ થાય છે. જ્યારે પારિામિક ભાવમાં કર્મીની અપેક્ષા નથી.
અનતાન'ત કર્મની રજકણના સસ્કારેાથી વાસિત થયેલા આત્માના વિચાર। સમ્યક્ત્વની શક્તિ વિના કાઈ કાળે એક સરખા રહી શકતા નથી; તેથી આત્મામાં થતા જુદા જુદા ભાવે-વિચા