SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦ ૫૩૧ સારાંશ કે મન-વચન અને કાયાની એકમ્રતાપૂર્વક પૂર્ણ શ્રદ્ધાળુ બનેલે આત્મા લેકમાં રહેલા દ્રવ્યની વિચારણામાં પૂર્ણ મસ્ત બન્યા હોવાથી તે ભાવકને માલિક છે જ્યારે ને આગમથી ભાવલેક છ પ્રકાર છે. ૧. દયિક ભાવક ૨. ઔપશમિક ભાવલેક ૩. ક્ષાયિક ભાવલેક ૪. લાપશમિક ભાવક ૫. પરિણામિક ભાવલેક ૬. સન્નિપાત ભાવલેક ઉપર પ્રમાણેના છએ ભાવકને કેવળ આત્મા સાથે જ સંબંધ હોવાથી વિસ્તારપૂર્વક વિચારીએ છીએ. જીવનું સ્વરૂપ (સ્વભાવવતત્ત્વ)-સંસારભરના કે ઈ પણ પદાર્થને જાણવાને માટે નામ નિદેશ, સ્વરૂપ અને લક્ષણ આ ત્રણેથી તેને વિચાર કરવો પડે છે, તે વિના વસ્તુને યથાર્થ નિર્ણય થતું નથી. જીવાસ્તિકાય એ જીવન નામ નિર્દેશ થયે તે પછી જીવને સ્વભાવ કર્યો ? તેનું લક્ષણ શું? જવાબ આપતાં ભગવંતે કહ્યું કે, ઉપરના છએ ભાવે જ જીવને સ્વભાવ છે, સ્વરૂપ છે. સ્વતત્ત્વ છે. .
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy