________________
૫૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉપગ વિનાની કઈ પણ ચર્ચા, કિયા, પૂજા આદિ વ્યવહારદ્રવ્ય છે.
ક્ષેત્રલોક હે પ્રભો! ક્ષેત્રલોક કેટલા પ્રકાર છે?. ગૌતમ! તે ત્રણ પ્રકારનો છે.
૧. અધોલેક, ૨. તિરછાલેક, ૩. ઉર્વલેકરૂપ ક્ષેત્રલેક; કેમકે કાકાશના પ્રદેશે ઊંચે, નીચે અને તિરછા એમ સવંત્ર હોય છે માટે જ્યાં જ્યાં આકાશના પ્રદેશ છે ત્યાં ત્યાં ક્ષેત્રક છે. માટે જ ઉપર પ્રમાણે તેને ત્રણ ભેદ છે.
કાલલોક–જવાબમાં પ્રભુએ કહ્યું કે અવિભાજય સમયથી લઈને કાળચક્ર સુધી જેમાં ગણત્રી થાય તે કાલલેક છે. જેમકે –
समयावली मुहुत्ता दिवस अहोरत्त पक्ख मासाय । संवच्छर जुगपलिआ सागर उस्सप्पि परियट्टा ।।
અથવા
समयावली मुहुत्ता दीहा पक्खाय मास वरिसाय । मणिओ पलिआ सागर उस्सप्पिणि सप्पिणि कालो ।।
અર્થાત સમય-માવજી–મુહૂર્ત-દિવસ યોરાત્ર પક્ષ માય વર્ષ યુગ પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણું, અવસર્પિણ અને કાળપરાવર્ત આદિ કોલલેક છે. આ બધાના કેકકે પહેલા અપાઈ ગયા છે.
ભાવલોકઆગમ અને આગમથી ભાવલેક બે પ્રકારે છે. લેકશબ્દના અર્થને જ્ઞાતા અને તેમાં ઉપયુક્ત એટલે ઉપચેગપૂર્ણ જીવાત્મા આગમથી ભાવક છે.