________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦
પર૯ જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ આદિ દ્રવ્યો છે, તેને આગમથી ૪, ભવ્ય શરીર, વ્યતિરિક્ત દ્રવ્યલોક કહેવાય છે જે. "जीवमजीवे, विमरुवि सपएसे अप्पएसे अ।
जाणाहि दव्वलोय निश्चमणिश्च च ज दव" ।। એટલે કે એ દ્રવ્યમાં – જીવ દ્રવ્ય કેટલા અને અજીવ દ્રવ્ય કેટલા? રૂપી અને અરૂપી દ્રવ્ય કેટલા? સપ્રદેશ અને અપ્રદેશ દ્રવ્ય કેટલા? નિત્ય અને અનિત્ય દ્રવ્ય કેટલા? પરિણામી અને અપરિણામી કેટલા? ક્ષેત્ર અને ક્ષેત્રી કેટલા ? સક્રિય અને નિષ્ક્રિય કેટલા? કારણ અને કાર્ય કેટલા? સર્વગત અને અસર્વગત કેટલા?
આ પ્રમાણે છએ દ્રવ્ય સંબધીની વિચારણને ને આગમસ્ત્રી તદુષ્યતિરિક્ત દ્રવ્યલેક કહ્યો છે. અહીં પણ “ને શબ્દ સર્વ નિષેધમાં સમજ. કારણ કે તેની ચર્ચા વિચારણામાં પણ આત્મા ઉપયોગ વિનાનો હોવાથી તેની ચર્ચા કરવા છતાં 'પણ ભાવચર્ચા નથી. એટલે કે આગમ શબ્દથી વાય જે આગમ છે તેને સર્વથા નિષેધ છે