________________
૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
વ્યક–આગમથી અને ને–આગમથી બે પ્રકારે છે. આગમથી દ્રવ્ય કે તેને કહેવાય છે કે જે સાધક લેક શબ્દના અને જાણનાર હોય, પણ તેમાં ઉપયુક્ત–ઉપગ વિનાને હોય માટે દ્રવ્ય કહેવાય છે. કેમ કે ઉપયોગ વિનાનું બધુંએ દ્રવ્ય છે.
-આગમથી દ્રવ્યલેકના ત્રણ ભેદ છેઃ ૧ જ્ઞશરીર દ્રવ્યલોક, ૨. ભવ્ય શરીર દ્રવ્યલેક, ૩. તદુવ્યતિરિક્ત દ્રવ્યલોક. જ્ઞશરીર દ્રવ્ય ક–
એક સમયમાં જે વ્યક્તિ લેક શબ્દના અર્થને જાણતા હતા, પણ તેના મૃત્યુ પછી તે મૃત શરીરને જોઈને ભૂતકાલીન જ્ઞાનની અપેક્ષાએ લેકે કહે છે આ મૃત વ્યક્તિ લેક શબ્દના અર્થને સારી રીતે જાણતા હતા. જેમ જે ઘડામાં પહેલાથી ઘી ભરાતું હતું, હવે નથી ભરાતું છતાં પણ લોકે તેને ઘીને ધડે જ કહે છે. ભચશરીર ન–આગમથી દ્રવ્યલેક–
આ બાળક અથવા નૂતન દીક્ષિત ભવિષ્યમાં લેક શબ્દના અર્થને જાણનારે થશે તે અપેક્ષાએ તે બાળકને ભવ્ય શરીર દ્રવ્યલોક કહેવાય છે. જેમ નવા ઘડાને જોઈને કહેવાય છે કે આ ઘડામાં મધ ભરાશે. આ બન્નેમાં “ના” શબ્દ સર્વ નિષેધ અર્થમાં વપરાયેલ છે તદ્રવ્યનિરિક્ત દબૅલેક–
જેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય,