________________
૧૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
જન ઉંચે આગળ જતાં ઈષપ્રાગુભારા નામની પૃથ્વી આવે છે જેની પહોળાઈ ૪૫ લાખ જનની છે. વેત વર્ણની તથા રમણીય છે. તેના ઉપર એક એજનના વિસ્તારમા લેકાન્ત છે. તે જનમાં ઉપરિતન કેશના છઠ્ઠા ભાગે સિદ્ધના જી રહે છે. સિદ્ધશિલામાં બિરાજમાન છે કેવા છે? જવાબમાં ભગવંતે કહ્યું કે – નિર્મિ સવહુવલ, નાનામવઘવિમુવા : अव्वाबाह सोक्ख अणुहुन्ति सासय सिद्धा ।।१।। (निस्तीर्ण सर्वदुःखाः जातिजरामरणबन्धनविमुक्ताः । શાશ્વત મથાવાઇ સીરમનુમવત્તિ સિદ્ધ)
નીવા મુત્તા સંસારનોય-જીવના મુક્ત અને સંસારીરૂપે બે ભેદ છે.
કર્મલેશોનો સંપૂર્ણ ક્ષય કરી સિદ્ધશિલા પ્રાપ્ત કરેલા જ મુક્ત જીવે છે. અને નરક, તિર્યો ચ, મનુષ્ય તથા દેવ ગતિમાં કમલેશના કારણે ચકની જેમ પરિભ્રમણ કરનારા જીવે સંસારી છે. ચાર ગતિને જ સંસાર કહ્યો છે. અહીં તે સિદ્ધના જીનું જ વર્ણન કરવાનું છે, તે ઉપરની ગાથા પ્રમાણે કરીએ.
નિર્મિ સવવદુર-દુઃખ માત્ર કર્મોના કલેશાથી થાય છે. અને સિદ્ધના જીવે કર્મોના અણુઓથી મુક્ત થયેલા હોવાથી નિસ્તીર્ણ દુઃખવાળા અર્થાત દુઃખોથી મુક્ત હોય છે. માટે જ અન ત સુખના માલિક છે. જ્યારે ચારે ગતિરૂપ સંસારમા પરિભ્રમણ કરનારા જીવમાત્રને દુબે ત્રણ પ્રકારના હોય છે.