________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૯
૫૧૯
વાળ અત્યંત મુલાયમ કે રીંછના જેવા જાડા હાય, ઉચ્ચ ગેાત્રીય કે નીચ ગેત્રીય હાય, શાબ્દિક જ્ઞાનમાં માટે પડિત કે અનક્ષર હાય તે પણ કેવળજ્ઞાનને મેળવવા માટે શરીરના કોઈપણુ પ્રકાર કેવળજ્ઞાનને રાકી શકતે નથી. બેશક ! શરીરની મજ ભુતાઈ હાડકાંઓની તાકત અને આત્મબળની આવશ્યકતા સથા અવશ્ય’ભાવિની છે.
(૩) ઉચ્ચત્વ
મનુષ્ય શરીર પામેલા જીવેાની શરીરની ઉંચાઈ પશુ એક સરખી નથી હાતી; માટે મેક્ષ મેળવવા માટે કેટલી ઉંચાઈ જોઈએ છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે એછામાં એછા સાતરની પ્રમાણ અને વધારેમાં વધારે પાંચસો ધનુષ્યપ્રમાણુ શરીરથી મેક્ષ મેળવાય છે.
રત્ની એટલે મુઠી વાળ્યા પછીના હાથ.
(૪) આયુષ્ય
કમથી કમ આઠ વષઁથી કંઈક વધારે અને વધારે પૂર્વ કેાટી પ્રમાણવાળા જીવા સિદ્ધ થાય છે.
(૫) પરિવસના
મેાક્ષના જીવે કયાં રહે છે ?
ભગવંતે કહ્યું કે–ત્નપ્રભાદિ પૃથ્વી, સૌધર્માદિક વિમાને કે ઇષત્પ્રાક્ભારાન્ત ક્ષેત્ર વિશેષોની નીચે સિદ્ધના જીવા રહેતા નથી, પરંતુ સર્વાસિદ્ધ વિમાનના ઉપરિતન તૂપિકાગ્રંથી ખાર
1