________________
૫૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
(૩) સાદિ સ’સ્થાનઃ—નાભીથી નીચેનુ શરીર સુલક્ષણ હોય છે, અહીં સાદિના બદલે સાચી શબ્દ પણ વપરાય છે અને તેના અથ સાલ્મલીનું ઝાડ હાય છે. તેના થડ સારા હાય પણ ડાળ—પાંદડા વગેરે સારા હાતા નથી. તેમ આ સસ્થાનવાલાએના પગ, જ ઘા, ઘુંટણ, તેમ પગના આંગળા સારા હેાય છે, પણ નાભીથી ઉપરના અંગા મનગમતા અને સામુદ્રિક દૃષ્ટિએ સુલક્ષણા હેાતા નથી.
(૪) કુબ્જ સ‘સ્થાનઃ-મસ્તક, ડેક, હાથ પગ વગેરે સારા હાય છે અને છાતી, પેટ આદિના ભાગ મેડાળ હાય
છે.
'
(૫) વામન સંસ્થાન આ સંસ્થાનમાં ડાક-મસ્તક, હાથપગ આદિ લક્ષણ વિનાના હાય અને છાતી તથા પેટનેા ભાગ ઠીક નથી હાતા.
(૬) હુંડક સંસ્થાન—શરીરના પ્રત્યેક અગ ઉપાંગ ખેડાળ હાય છે તે આ સંસ્થાનકમ ના કારણે
ગૌતમસ્વામીજી પૂછે છે કે હે ભગવન્ ! સિદ્ધશિલા પ્રાપ્ત કરનારા જીવ આ છએ સસ્થાનમાથી કયા સસ્થાનમાથી સિદ્ધ થાય છે?
જવાબમાં ભગવતે કહ્યું કે, છએ સંસ્થાનમાંથી ગમે તે સસ્થાને મેાક્ષ મેળવી શકાય છે.
સારાંશ કે:-શરીરની બાહ્ય રચના સુંદર હાય કે અસુદર, વણું કાળેા હાય કે ધોળા કે સુવણૅ સમા, પરસેવા સુંગધી હોય કે દુર્ગંધ મારતુ હાય, દાંત એ ચાર મહાર નીકળેલા હોય કે દાડમના દાણા જેવા દાંત હાય કે દાંત વિનાના હાય, માથાના