________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
ઉપર્યુક્ત છએ સ‘સ્થાનામાં રહેલા શબ્દોના અર્થ આ પ્રમાણે છે :~~~~
૫૧૬
વા એટલે હાડકાને ખીāા.
ઋષભ એટલે હાડકાના પાટેા. નારાચ એટલે મ ટબ યુ.
મહાપુણ્યકમે મેળવેલા મનુષ્યશરીરની સુખાકારી, હલનચલન, ખાવા-પીવા, ઉઠવા-બેસવા, તેમ જ બીજા પ્રકારે પણ પુણ્યકના ભાગવટામાં શરીર નમી શકે, વળાંક લઈ શકે તે માટે પૂરા શરીરમાં હાડકાના સાંધાએ રહેલા છે અને તે સાંધાએની મજબુતાઈ કે કમજોરી માટે સહનન નામકર્મ જવામ
દાર છે.
શુભનામ કમે હાડકાની મજબુતાઇ સારી રહે છે. અશુભનામ ક્રમે હાડકાઓની કમજોરી રહે છે.
(૧) વજ્રૠષભનારાંચ સહનન
વાંદરીનુ ખચ્ચું વાંદરીને જેમ ચાંટી જાય છે, અને ગમે તેટલા કુદકા મારવા છતા પણ બચ્ચાને હરકત થતી નથી, તેમ આ કર્મના કારણે સાધાના હાડકા પરસ્પર મક ટબ છે ખંધાયા પછી અને માજી હાડકાના ખીલા હાય છે અને વચ્ચે
ખને હાડકાઓને સારી રીતે કન્ટ્રોલમા રાખે તે માટે ચારેખ જુ હાડકાના પાટા હાય અને આરપાર ઉતરી જાય તેવે ખીલા હાય છે, તે આ પ્રથમ સઘયણુ નામ કના પ્રતાપે જ.
(૨) ઋષભનારાચ સ ઘયણુ~ધા પ્રકાર પ્રથમની જેમ જ કેવળ વચ્ચે આરપાર ખીલાના અભાવ હોય છે.