________________
શતક ૧૧મું : ઉદેશક-૯
૫૧૫ ઈત્યાદિક પ્રસંગમાં શરીરમાં રહેલા હાડકાઓની શક્તિ સર્વથા અનિવાર્ય છે કેમ કે “હાડકાઓની તાકત શરીરને તાક્ત આપે છે શરીરની તાકત વચનમાં તાકત લાવે છે, અને વચનની તાકત મનમાં અને બુદ્ધિમાં તાકત લાવનારી બને છે.”
સંઘયણુ–સંહનનનો અર્થ શાસ્ત્રકારોએ આ પ્રમાણે કર્યો છે : “નિરો” એટલે કે બધાના મકાનમાં થાંભલાઓની મજબુતાઈ સર્વથા આવશ્યક છે, તેમ શરીરની રચનામાં પણ હાડકાઓની મજબુત રચના આવશ્યક છે.
ગર્ભથી જન્મ લેનારા બધાએ જીવેના શરીરમાં હાડકાઓ હોય છે, પરંતુ સૌની મજબુતાઈ એક સરખી હોતી નથી. કેમ કે જીવ માત્રના સત્કર્મો તેમ જ અસત્કર્મો સર્વથા ભિન્ન ભિન્ન હોવાના કારણે હાડકાઓની રચનામાં પણ તારતમ્ય રહેવાનું જ છે.
માતાની કુક્ષિમાં શરીર પર્યાપ્તિ અને ઇન્દ્રિયપ્રાપ્તિવડે રચાયેલા શરીરથી પોતાના પૂર્વભવીય પુણ્ય પાપને ભેગવવાને માટે જ સંહનન નામકર્મને ઉદય થતાં, તેમ જ પ્રતિસમયે
દારિક વગણને ગ્રહણ કરતે જીવાત્મા જે આહાર લે છે, તેના રસ, ક્ત, માંસ, મેદ અને મેદમાથી હાડકાનું નિર્માણ થાય છે. આ બધી ક્રિયાઓ જીવાત્માને (જે સમયે જેવા જેવા કર્મોને ઉદય વર્તતે હાય છે) આધીન હોય છે. ઈશ્વરને આધીન નથી.
સંહનન (સ ઘણુ) છ પ્રકારનું છે. ૧ વાઋષભ નારાચ સઘિયણ ૪. અર્ધ નારાચ સંઘયણ ૨. ઋષભ નારા સઘય) ૫. કિલિકા સહન ૩. નારી સંઘયણ
૬. સેવાd સંહનન