________________
શ્રી સુગવતી સૂત્ર સાર સ’થર્ડ
(૧) ઈર્ષ્યા અને દ્વેષમાં ધમધમતે
સંસારમાં જૂદા જૂદા જીવેા આ પ્રમાણે જોઈ શકાય છે કેઃમાણસ પગે લંગડા છે, માટે બીજા સાથે કેવળ બકવાટ કર્યા સિવાય ખીજું કંઈ પણ કરી શકતા નથી
૫૧૪
(૨) સર્વાંગે સુંદર છે, પણ મન-વચન અને કાયાથી તાકત વિનાના છે, માટે આ ભાઈ પણ બીજા સાથે ખકવાટ જ કરનારા રહેશે.
(૩) મન–વચન અને કાયાથી શક્ત છે, પણ બૌદ્ધિક જીવન હજી પણુ મારકાટ માટે તૈયાર નથી. માટે ક્રોધ આન્દ્રે લાકડી કે સેટીને જ આમતેમ ફેરવવા સિવાય બીજું કંઈ પણ કરી શકે તેમ નથી.
(૪) ઘરમાં તલવાર. ખંદુક કે ભાલે છે પણ પાતે અનઆવડતવાળા હેાવાથી, ખીજાએાને તલવાર આદિ દેખાડીને ધમકી આપવા ઉપરાંત વધારે કઇ પણ કરી શકે તેમ નથી.
(૫) વચન અને કાયામા હિંસકવૃત્તિ છે. સામેવાળાને મેતના ઘાટે ઉતારવાની દાનત છે, તેમ હાથમાં તલવાર આદિ શત્રુ પણ પકડવાની લાયકાત છે છતા પણ માનસિક કે મૌદ્ધિક જીવનમાં મારી જ નાખવાના પરિણામેાની પાટ અવસ્થા નહીં હેાવાથી હાથમાં લીધેલા શસ્રો પાછા મૂકી દેશે.
(૬) જ્યારે માનસિક-વાચિક જીવન સાથે શારીરિક શક્તિના અણુ અણુ હિંસક ભાવથી આતપ્રેત થાય છે ત્યારે પેતાની અદસ્ય શક્તિવડે બીજાની હત્યા કરશે