________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૯
૫૧૩
સ્કંદ્રકની માફક પેાતાના બધાએ ઉપકણેનું વજન કરીને, પચ મુષ્ટિએ લેાચ કર્યાં અને પ્રજ્યા અર્થાત્ સમિતિ ગુપ્તિરૂપ ભાગવતી દીક્ષા સ્વીકાર કરીને વિવિધ પ્રકારે તપશ્ચર્યારૂપી આગમાં કર્માંના કાષ્ઠોને બાળી નાખ્યા. ત્યારે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. શિવરાજષિની કથા પૂર્ણ થઇ.
પ્રશ્ન-સિધ્યમાન જીવેા કયા મયણે મેક્ષમાં જાય ? હું પ્રભુ ! આવું સ`એધન કરીને, ગણધર ગૌતમે પ્રભુ મહાવીરસ્વામીને વંદન નમન કર્યુ. વંદન નમન કરીને આ પ્રમાણે પૂછ્યું' કે હું ભગવન ! સિદ્ધગતિ( સિદ્ધશિલા)માં જતા જીવા કયા સંહનનમાંથી મેાક્ષ મેળવશે?
જવાળમાં ભગવતે કહ્યું, હે ગૌતમ! વઋષભનારાચ સંઘયણુથી યુક્ત જીવે જ સિદ્ધશિલા મેળવવાને માટે ભાગ્યશાળી અને છે. બીજા એકેય સઘયણમાં મેક્ષ નથી. અહીં ઔપપાતિક સૂત્ર મુજબ જાણવું ત્યાં ‘સ’હનન, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુષ્ય અને પરિવસના’ આ પાંચ દ્વારાથી વિચાર કર્યાં છે.
સ હનન —જે ભવમાં આ જીવ મેક્ષની પ્રાપ્તિ માટે લાયક અને છે ત્યારે છ પ્રકારના સંહનનમાથી કેવળ વઋષભનારાચ સહનનથી જ મેાક્ષમા જાય છે, બાકીના સહુનનામા કર્મોના સપૂર્ણ ક્ષય કરવા જેટલી શક્તિ નહીં હાવાથી મેક્ષ મેળવી શકાતા નથી.
કર્માને બાધવા માટે હાડકાંઓની તાકાત જેમ અનિવાય છે, તેમ કર્મોને ખ’ખેરી નાખવા માટે પણ શરીરમાં રહેલા હાડકાંઆની તાકાત સવ થા અનિવાય છે.