SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૧મુ′ : ઉદ્દેશક ૫૧૧ હે પ્રભુ ! જમ્મૂદ્રીપમાં વધુ સહિત–વણુ રહિત, ગંધસહિત– ગ ધરહિત, રસસહિત રસરહિત અને સ્પશ સહિત-સ્પશહિત દ્રવ્યે પણ પરસ્પર ગાઢ શ્વેષથી સ ંબદ્ધ થઈને તથા પૃષ્ટ થઇને રહેલા હોય છે? યાવત્ શબ્દથી અન્યાન્યાવગાઢાનિ, અન્યાન્ય સ્નેહપ્રતિબદ્ધાનિ, અને અન્યેાન્ય સમભર શબ્દોને સંગ્રહ સમજવે. અન્યેાન્યાવગાઢ -એટલે પરસ્પર ઐકયભાવથીયુક્ત થઈને રહેવું. અન્યેાન્ય સ્નેહ પ્રતિબદ્ધ-એટલે સ્નિગ્ધતા( ચિકાસ )ના ગુણેાને લઇને પરસ્પર સ બદ્ધ થઇને રહેવું. પ્રશ્નને સારાંશ આ છે કે, જેમ ઘડામાં ભરેલું પાણી તે ઘડામા સ પૂર્ણ રૂપે ભરેલુ રહે છે, પણ વિષમરૂપે ભરેલુ' રહેતુ નથી. અર્થાત્ ઘડાના સ` દેશેામાં વ્યાપેલુ હાય છે, એ જ પ્રમાણે જીવ પુદ્ગલાદિક પદાર્થો પણ આ જ બુદ્વીપમાં સપૂðરૂપે ભરેલા હાય છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! જ ખૂદ્વીપમાં વ, ગંધ, રસ, સ્પર્શીવાળા પૌદ્ગલિક પદાર્થોં તથા તે વિનાના ધર્માસ્તિકાયિકાદિ પદાર્થો પરસ્પર સંબદ્ધ, પૃષ્ટ અને સમભર ઘટરૂપે રહે છે. આ જ રીતે લવણુ સમુદ્ર તથા ઘાતકી ખંડથી લઈ ઠેઠ સ્વય ભરમણુ સમુદ્ર સુધી આ અને દ્રવ્યેાની વિદ્ય માનતા જાગૃવી, અન્યાન્ય પૃષ્ટ થઇને રહેલા હેાવા છતા પણ તેએ પેાતપેાતાના સ્વભાવ છેડતા નથી. આ પ્રમાણે ગૌતમસ્વામી અને મહાવીર પ્રભુની વચ્ચે જે પ્રશ્નોત્તરા થયા તે સમવસરણમાં બેઠેલી વિશાળ જનતાએ સાભળ્યા અને સ ંતેષ પામેલી પદા પ્રભુને વંદન-નમન કરીને યાથી આવી હતી ત્યાં પાછી ફરી, અર્થાત્ ખેતપેાતાના ઘેર
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy