________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
F
આ પ્રમાણે પ્રાથના કરી તે ઋષિ પૂર્વ દિશા તરફ આગળ વધ્યા, અને જે કંઈ મળ્યુ. તે વાંસપાત્રમાં નાખી લીધા. ત્યાર પછી હવનને ચેાગ્ય દ, કુશ આદિ લીધા અને ઝુ પડીમાં આળ્યે, વાંસપાત્ર એક બાજુ મૂકયું. ત્યાર પછી યજ્ઞવેદીને વાળી ઝુડીને સાફ કરી, તથા લીંપી પેાતીને હવન કરવા ચેાગ્ય બનાવી, પછી ગંગા નદીના પ્રવાહમા ઉતર્યાં, ડુબકી મારી, જલક્રીડા કરી આમ તેમ તર્યાં, અને માથા ઉપર પાણી નાખ્યું, માચમન કર્યું. દેવતાઓને તથા પિતૃએને જલાંજલી આપી પાણીમાંથી બહાર નીકળ્યેા અને યજ્ઞવેદિકામાં અગ્નિને પ્રજવલિત કર્યાં, જેમા લાકડા, સમિદ્યોને હામ્યા. પછી અગ્નિની દક્ષિણ દિશા તરફ નીચેની સાત વસ્તુઓને મૂકી.
૫૦૮
૧. કથા-ઉપકરણ વિશેષ
૨. વલ્કલ–વૃક્ષની છાલના વસ્ત્ર.
૩. ન્યાતિસ્થાન-દીપપાત્ર
૪. શય્યાના ઉપકરણ
૫. કમડળ
૬. કાનિમિત દડ
ઉપર પ્રમાણેની છએ વસ્તુએને ગાઢવીને સાતમે પેાતે પણ એસી ગયા. ત્યાર પછી મધ, ઘી અને તાંદુલની અગ્નિમાં આહુતિ આપી, અને હેામાઈ ગયેલી વસ્તુઓથી ચરૂ તૈયાર કર્યાં. ( ચરૂ એટલે પાત્ર વિશેષ) આ પાત્રમાં પકાવેલા દ્રવ્યને, વૈશ્વદેવને એટલે કાગડાદિને અન્નપ્રદાન કર્યું.. પછી અતિથિને જમાડ્યા. ત્યારબાદ પાતે લેાજન કર્યું. આ પ્રમાણે આગળ વધતા