________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૮
૫૦૧ હે પ્રભો ! તમારા શાસન પ્રત્યે દ્વેષ ઈશ્વ આદિને રાખનારા બીજા વાદીઓ પોતાના નામની પાછળ ગમે તેવા વિશેષણ ભલે લગાડી લેશે, તે પણ તમારી યથાર્થ વાદિતાનું ઉલ્લંઘન કરવાની શક્તિ કેઈની પાસે પણ નથી કેમકે યથા સ્વરૂપ પદાઈને યથાર્થ નિર્ણય તમે જે પ્રકારે કર્યો છે અને કરે છે, તે બીજે ક્યાંય પણ જોવા મળતું નથી.
આવી રીતે સ્તવના કરીને ગૌતમસ્વામીએ પૂછયું કે પ્રભે! વનસ્પતિ વિશેષ “નલિન” શું એક જીવ વાળી છે કે અનેક જીવવાળી ?
જવાબમાં ભગવંતે કહ્યું કે ઉત્પલ માટે જે વક્તવ્યતા છે તે નલિન માટે પણ સમજવી. યાવત્ સ સારવત જીવમાત્ર ત્યાં અન તવાર ઉત્પન્ન થયો છે, અને એ છે. ભગવંતની વાણથી પ્રસન્ન થયેલા ગૌતમસ્વામીએ વાર વાર વંદના કરી અને સમાધિસ્થ થયાં
O
:
10
;
આડમે ઉદ્દેશ સમાપ્ત.