________________
શતક અગ્યારમું : ઉદ્દેશક-૭ કર્ણિકા વનસ્પતિ માટેની વક્તવ્યતા
સિંહ લ ન લાંછિત, કેવળજ્ઞાનથી ઝળહળતા, સર્વ શ્રેષ્ઠ પરમાત્મા, યથા વાદી, સ યમે પદેષ્ટા, સમવસરણુસ્થ ભગવ ત મહાવીરસ્વામીને વંદના કરીને, ગૌતમસ્વામીજીએ આ પ્રમાણે ભગવતને સ્તન્યા
• હે પ્રભુ! ક્ષાત્રતેજે ઝળહળતા, ત્રિશલા મહારાણીના પુત્ર, સિદ્ધાર્થ રાજાના નંદન, જ્ઞાતવશ જેવા ઉત્તમેાત્તમ ખાનદાનના રત્ન, સુવર્ણ સમાન કંચનકાય, ઋષભનારાચ સ`ઘયણના ધારક, સમચતુરસ્રસ સ્થાનથી દેદીપ્યમાન, શરીરથી કામળ અને આત્મશક્તિથી વજા જેવા આપશ્રી મારા પ્રત્યેક શ્વાસેાશ્વાસમાં સ્મૃતિરૂપે પધારે ’
લેાભીઓને લેાભરૂપી રાક્ષસથી મૂકાવનારા, કામીઓને કામરૂપી ગુંઠાથી મચાવનારા, ક્રોધીઓને ક્રોધરૂપી ચ’ડાલથી રક્ષણ આપનારા, માયારૂપી નાગણુના ઝેરથી નાશ પામેલા માણસેાને દેશનારૂપી અમૃત પીવડાવનારા, હે જગદુદ્ધારક! હે નાથ ! તમે મારા કષાયા(અંતર'ગ શત્રુએ)ને દૂર કરાવનારાએ થાએ. હે યથા વાદિન ! ભગવાન્ ! અમે તમારા યથા વાદને સત્કારીએ છીએ અને શ્રદ્ધાપૂર્વક આત્મમ્રાત કરીએ છીએ, તે પણ એટલું તેા જરૂર કહીશું કે આપશ્રીના યથાવાને સમજવા માટે માયાવાદ, શૂન્યવાદ, પ્રકૃતિ, પુરૂષવાદ, જૈમિનીના વૈદ્રિક હિંસાવાદ, ચાર્વાકને નાસ્તિકવાદ, તથા અનીશ્વરવાદીના ઈશ્વર