________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૪
૪૯૩
આટલા ખધા અંતરને આપશ્રી ધ્યાનમાં લે અને હું પણ નિર્ગુણુ ખતુ, નિષ્ક્રિય મનુ, નિષ્કલંક બનું, નિરૂપાધિકત્વ મેળવું, રૂપરહિત બનું, બ્રહ્મરૂપી થાઉં, અવેદી અનુ' અને કર્માંના મલેનેા ક્ષય કરી અમલ મનવા પામું. આ પ્રમાણે ભગવતની શ્ર્લેષાત્મક સ્તુતિ કર્યા પછી પૂછ્યું કે, હે પ્રા! કુ’ભિક વનસ્પતિ એક જીવવાની છે? કે અનેક જીવવાળી ?
જવાબમાં ભગવતે કહ્યું કે, પલાશની જેમ જ કુ ભિક વનસ્પતિ માટે જાણુવું કેવળ એમની ઉત્કૃષ્ટ અવગાહના વર્ષ પૃથત્યુ એટલે એ વર્ષોંથી નવ વર્ષની સુધી છે. આ રીતે ભગવંતની વાણીને પ્રમાણભૂત માનીને પ્રસન્ન થયેલા ગૌતમસ્વામીજી ભગવ ́તની યથાથવાદિતા પ્રત્યે શ્રદ્ધાળુ બન્યા.
મ
ચેાથેા ઉદ્દેશ સમાસ
1