________________
શતક ૧૧મું : ઉદેશક-૧
૪૭૯
ચારે સંજ્ઞામાં (આહાર, મિથુન, ભય અને પરિગ્રહ) અન્ય ત આસક્તિ હોવાના કારણે જીવ માત્રને આહાર પ્રત્યે, ભય પ્રત્યે, મિથુન પ્રત્યે અને પરિગ્રહ પ્રત્યે સદૈવ વાસના બની રહે છે અને વાસનાના મૂળમાં મેહ-માયાની તીવ્રતા કામ કરતી હોય છે, તેથી મેહ કર્મના તીવોદયવાળો જીવ ફરી ફરીથી મહ કર્મને જ બાધે છે.
નપુંસક વેદના ઉદયવર્તી જીવો નપુંસક લિંગ (શરીર)માં રહે છે છતાં પણ પિતાના નપુંસક શરીર પ્રત્યે અત્યત દુ:ખની લાગણી જ અનુભવતા હોય છે. તેમ સ્ત્રી વેદને માલિક પિતાના સ્ત્રી શરીર તરફ હંમેશાને માટે નફરત જ ધરાવતે હોય છે અને પુરૂષ વેદમાં રહે છતે પણ જીવાત્મા અજ્ઞાનતાના ભય કર નશા સાથે જ્યારે મેહ કર્મની પણ તીવ્રતમ ઉદીરણ કરે છે, ત્યારે પુરૂષ વેદને ભક્તા હોવા છતા પણ તેવાઓનું મન સર્વથા મર્યાદા બહાર થાય છે, તે સમયે જેમ પોતાની સ્ત્રીને ભેગવે છે તેમ બીજી સ્ત્રીઓ, વિધવાઓ, કુમારીઓ અને છેવટે વેશ્યાઓ સાથે પણ અત્યંત મોહાંધ બનવા પામે છે. - આનાથી આગળ વધીને જે વિચારીએ તે તેવા જ પુર.
કરાઓ અને છેવટે જાનવરો સાથે પણ પિતાની મૈથુન કર્મની ચેષ્ટાએને કર્યા વિના રહી શકતા નથી. લાયકાત અને શક્તિના સર્વથા અભાવમાં તેમને મિથુન ભાવ કઈ કાળે પણ ઓછો થતું નથી, જેમ કે નપુસક માણસ જનનેન્દ્રિયહીન હોવાથી
ક્યારેય પણ નથી પુરૂષને ભેગવી શકવાને કે નથી સ્ત્રીને જોગવી શકવાને છે, પણ ઉરિત કરેલી મૈથુન સંજ્ઞાને ઉદયવર્તી જીવ બને? કે ભક્તા બનવાનો નિરર્થક ચેષ્ટા કરે તે પણ વિષ્ટાના કીડાની જેમ તે નપુંસક પણ તેવી ગંદી ચેષ્ટએમાં જ રસ ધરાવતા હોય છે. તેવી રીતે સ્ત્રી હર હંમેશને