________________
૪૭૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અનેક આહારક એક જીવ આહારક. અનેક જીવે આહારક અને અનાહારક.
(દ્ધિક સંયેગી ચાર ભાંગા). અઢારમો વિરતિદ્વાર–આ જીવે અવિરત જ હોય છે. કિયાદ્વારા આ સક્રિય જ હોય છે અહિ સક્રિયનો અર્થ કામ કરવાપણું નહીં પણ કાયિકીઆદિ ક્રિયાઓ સમજવી
વિશમે બંધ દ્વાર–આ છ સાત પ્રકારના અને આઠ પ્રકારના કર્મોને બાધનારા છે.
એકવિશ સંજ્ઞાદ્વાર–ઉત્પલ જી આહાર, મૈથુન, ભય અને પરિગ્રહ નામે ચારે સંજ્ઞાવાલા હોય છે
કષાયદ્વાર–આ જીવે ૮૦ ભાગે ચારે કષયવાળા હોય છે.
તેવીશવેદાદિદ્વાર–ઉત્પલસ્થ જીવો નપુંસક વેદના જ માલિકે હોય છે.
વીશમે સ્ત્રી વેદાદિ બધ દ્વાર–પ્રશ્ન-હે પ્રભે! ઉત્પલસ્થ જી એકેન્દ્રિયાદિ અવસ્થામાં રહેલા હોવા છતાં પણ શું આવતા ભવને માટે સ્ત્રીવેદ, પુરૂષ વેદને કે નપુંસક વેદને બધ કરી. શકે છે?
જવાબમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ ! એક પત્રસ્થ ઉત્પલનો જીવ અને કયાદિ પત્રમાં રહેલા અનેક જ સ્ત્રીવેદને પણ બાંધે છે. •
આ પ્રશ્નોત્તરમાં ૨૬ ભાંગા.
મતલબ કે મિથ્યાત્વના ગાઢ અંધકારમાં રહેલે જીવ માત્ર પિત પિતાના અધ્યવસાય પ્રમાણે કર્મોનું બંધન કરે છે.