________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૧
૪૭૭ બારમે કાયદ્વાર–આ જીવો કેવળ કાગવાળા જ હોય છે.
તેરમો ઉપગદ્વાર–આ જ સાકારો પગ અને અનાકારપગવાળા હોય છે.
ચૌદમે-પ દરમે વર્ણાદિદ્વાર–પ્રભુએ કહ્યું કે આ જીના શરીર પાચ વર્ણ, પાંચ રસ, બે ગ ધ અને આઠ સ્પર્શવાળા હાય છે. કાળુ, નીલું, સફેદ, લાલ, પીળે પાંચ વર્ણ છે.
તી, કડ, તુર, ખાટ, મીઠે પાંચ રસ હોય છે. ' સુગ ધ અને દુર્ગધ બે ગંધ છે.
કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આઠ સ્પર્શ છે
અહીં કર્યાવરણને લઈને જીવાત્માને તે તે શરીર લેવાના હોય છે બાકી તે મૂળ સ્વરૂપે જીવાત્મા અમૂર્ત હોવાથી વર્ણ ગંધ રસ અને સ્પર્શ વિનાને છે.
સેળ ઉચ્છવાસ નિશ્વાસ દ્વાર–એક પત્ર અને અનેક પત્રસ્થ જી ઉચ્છવાસ અને નિશ્વાસવાળા પણ હોય છે, પરંત અપર્યાપ્ત અવસ્થામાં ઉવાસ અને નિશ્વાસ વિનાના પણ હોય છે.
સત્તરમો આહારદ્વાર–ઉ૫લ કાઈ જીવ આહારક હોય છે. વિગ્રહ ગતિમાં અનાહારક હોય છે. બધા જીવે આહારક હોય છે, બધા જ અનાહારક હોય છે (એક ચેપગે ચાર ભાઈ કેઈ એક જીવ આહારક, બીજો જીવ અનાહારક.
અનેક છ આહારક, કોઈ એક જીવ અનાહારક.