________________
શતક ૧૧મુ' : ઉદ્દેશક-૧
૪૭૫
ત્રીજો અપહારદ્વાર—પ્રશ્ન-તે ઉત્પલમાંથી જીવેાને એક સમયે એકએક કરીને બહાર કાઢવામાં આવે તે કેટલે સમય લાગે ?
ઉત્તર-ઉત્પલમાંથી એક એક સમયે અસ’ખ્યાતના હિસાબે જો બહાર કાઢવામાં આવે તે। અસંખ્યાત ઉત્સર્પિણી, અસંખ્યાત અવસર્પિણી કાળ પર્યંત ચાલુ રહે તે પણ તેમને બહુાર કાઢી
શકાતા નથી.
ચેાથે અવગાહનદ્વાર (ઉંચાઇ)—પ્રભુએ કહ્યું કે કમળની શરીર અવગાહના જધન્યથી આંગળીના અસખ્યાતમા ભાગ જેટલી અને ઉત્કૃષ્ટથી અમુક સમુદ્ર, ગાતી આદિની અપેક્ષાએ એકહજાર ચેાજન કરતાં વધારે છે.
પાંચમા બંધદ્વાર— પ્રશ્ન-ઉત્પલ કમળના જીવા જ્ઞાનાવરણીય ક્રમના ખધક હાય કે અખધક ?
પ્રભુએ કહ્યું કે, ઉત્પલના એક જીવ જ્ઞાનાવરણીય કા ખ ધક હાય છે. પરતુ જ્યારે અનેક જીવાવાળું ઉત્પલ હેાય છે, ત્યારે સમસ્ત જીવા જ્ઞાનાવરણીય કના મવક હેાય છે. તેવી રીતે દેશનાવરણીયથી અંતરાય કમ' સુધી જાવુ કેવળ આયુષ્યકમ ને આશ્રયી એક જીવ અને અનેક જીવા પણ એમ ધક હોય શકે છે, અથવા કોઈ એક જીવ ભધક અને અમ ધક પણ હેાય છે, અથવા એક જીવ બંધક અનેક જીવે અમ ધક હાય છે, અથવા અનેક જીવ માઁધક અખંધક હાય છે. ઈત્યાદિ ભાંગા જાણવા
છઠ્ઠો વેદનદ્વાર—પ્રશ્ન-ઉત્પલસ્થ, જીવે શું જ્ઞાનાવરણીયાદ્રિ કર્માંના વેઢક ાય છે કે અવેદક
જવાબ-એક પત્રાવસ્થાને એક જીવ અને દ્વયાદિ પત્રાવસ્થાના