________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૧
૪૭૩
ઉખેડીને પેાતાના મેાઢામાં મૂકી દે છે અને આંખના પલકારે કમળમાં રહેલા અનેક જીવા હાથીના મેઢામાં ચવાઇને સમાપ્ત થાય છે. સૌ કોઈને નજરે જોઇ શકાય તેવી આ વટનામાં રહસ્ય એટલુ જ છે કે ઉખેડાઈ ગયેલા અને ચવાઈ ગયેલા કમળના અનેક જીવે સાથે હાથીના જીવના કોઇ ભયના વૈરાનુખ ધ મુખ્ય કારણ હતુ. જે કમળના જીવા સાથે હાથીનું વૈર હતુ તે જ કમળ હાથીની સૂંઢમાં આવ્યું અને નાશ પામ્યું. જ્યારે તલાવમાં કમળે ઘણા હતા, છતાં આ એક જ કમળને હાથીએ કેમ સ્પર્યાં ? ખીજા કમળે! કેમ અસ્પર્થ રહ્યા ? જવાબ એક જ છે કે હાથી અને કમળના જીવેાને ાસ્પરિક વૈર....
વૈરથી બંધાયેલા એ જીવામાંથી એક જીવ વિષ્ણુના અવતારને અને બીજો જીવ મનુષ્યના અવતારને પામ્યા છે. જે સમયે પૂભવીય વૈર કર્મોના ઉદય આવે છે, અને બન્નેમાંથી જેનુ વેર જોરદાર નિકાચિત હાય છે તે પીડક બનશે. સમજો કે વિષ્ણુના જીવનુ વૈર વધારે છે, તે ભરબપારે પણ તે વિષ્ણુ એવી રીતે આવશે અને માણસને ડંખ મારશે જેની ખબર માણુકને પણ પડતી નથી, તેવી રીતે માણુસત્તુ' વૈર વધારે હશે તેા ડખ મારવા માટે આવેલ વિંછુ માણસની નજરે ચડશે અને દેખતા દેખતા જ માણસ તેને મારી નાખશે અથવા પકડીને કે પકડાવીને દૂર દૂર ફેકાવી દેશે.
tr
હું પણુ તમને આવતા ભવમાં રાતા રાતા જિંદગી પૂરી કર.વીશ. ” આવા નિયાણામાં બંધાયેલા બન્ને જીવા દપતીરૂપે અથવા બીજા ગમે તે રૂપે બને છે, અને પ્રેમ પ્યારના પારણે તે દંપતીમાંથી સ્ત્રી પરલેાકે પ્રયાણ કરે છે અને પુરૂષ સુલતા તેની યાદમાં માજીવન ઝુરતા જ રહે છે, અથવા પુરૂષ પરલે કે