________________
૪૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રેડ આ પ્રમાણે ઉત્પલને પ્રશ્ન ઉપરના ૩૩ દ્વારેથી નિત કરવાને છે.
તે કાળ અને તે સમયમાં મગધ દેશની રાજધાની રાજગૃહી નામની નગરી હતી, જ્યા દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામી સમવસર્યા ધર્મોપદેશ સાંભળીને પરિષદા પિતા પોતાના ઘેર ગઈ અને ગૌતમસ્વામીએ પૂછયુંહે પ્રભે! કમળ (ઉત્પલ) જ્યારે એક પાંદડાવાળું હોય, ત્યારે શું એક જીવવાળું હેય છે? કે અનેક જીવવાળું હોય છે? (જેમાં એક જ જીવ હોય તે એક જીવવાળું અને અનેક જીવ હોય તે અનેક જીવવાળું કહેવાય છે )
જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! એક પત્રાવસ્થામાં ઉત્પલ એક જીવવાળું હોય છે, પણ અનેક જીવવધ્યું હતું નથી અને જ્યારે ઉત્પલ અનેક પત્રોથી યુક્ત થાય છે ત્યારે અનેક જીવવાનું થાય છે, અથવા વધારાના પત્રોમાં જે બીજા જી ઉત્પન્ન થાય છે તે કારણે તે અનેક જીવવાળું કહેવાય છે
હવશ ઉપાર્જન કરેલા કર્મોના ભારથી અત્યંત ભારી બનેલા જીવાત્માઓને પ્લે ગ્રાઉન્ડ ફૂટબોલની જેમ પ્રતક્ષણે રાશી લાખ જીવનિમાં સ્થાનાન્તર કરવાનું સર્વથા અનિવાર્ય છે જે જીવાત્માએ જે પદ્ધતિથી બીજા ની સાથે કમનુબંધન કર્યું છે, તે ઋણાનુબ ધને ભેગવવાને માટે ઋણાનુબધ કર્તાને પણ જન્મ ધાર્યા વિના છુટકારો નથી, ચાહે ચકવતી હોય. વાસુદેવ કે પ્રતિવાસુદેવ હોય, યા તીસમારખો હોય.
કોઈ કર્મરાજાની બેડીમાં સપડાયેલા હોવાથી તે તે સ્થાને
એ લેવો પડે છે. જેમ એક તલાવમાં પ્રવિષ્ટ થયેલા મદોન્મત હાથી ત્યાં ઉગેલા કમળના એક ઝાડને પિતાની સૂ ઢથી સમૂળ