________________
o
••••••••0
શતક દશમું : ઉદેશા-૭ થી ૩૪ ઉત્તર દિશામાં રહેલા એકરૂક નામના યુગલિકેના એકરૂક આદિ દ્વીપનું વર્ણન છે.
એક એક અન્તર્કંપને એક એક ઉદ્દેશે આમ ૨૮ ઉદ્દેશા સમજવા. સૂત્રકારે અને ટીકાકારે જીવાભિગમ સૂત્રથી જાણી લેવા કહ્યું છે
૭ થી ૩૪ ઉદેશ સમાપ્ત. ••••••••••
સમાપ્તિ વચન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના જ્ઞાતા, સ્યાદ્વાદના પ્રચારક અને પાલક, અહિંસા, સંયમ અને ધર્મના પૂર્ણ હિમાયતી, અનેક સ્થળે જીર્ણોદ્ધાર, તીર્થરક્ષા, ઉપધાન અને ઉદ્યાનના કર્તા અને કારયિતા, નવયુગ પ્રવર્તક, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય, સ્વ ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્ય, આગમ વ્યવહારના પૂર્ણજ્ઞાતા, શાસન દીપક, સ્વ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્યરત્ન, ન્યાય-વ્યાકરણ, કાવ્યતીર્થ, પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમારશ્રમણ) મહારાજે પિતાની અ૫ મતિથી ભગવતીસૂત્રનું ૧૦મું શતક વિચિત
शुभ भूयात् सर्वेषा जीवानाम् ।। जीवाः सर्वे सम्यग्ज्ञान प्राप्नुयुः ।। શતક દશમું સમાપ્ત