________________
શતક દશમું : ઉદ્દેશક–૬, શકેન્દ્રની સભા કયાં છે?
ગૌતમ સ્વામીના પૂછવાથી પ્રભુએ કહ્યું કે-જમ્બુદ્વીપના સુમેરૂપર્વતની દક્ષિણ દિશામાં રનબભા પૃથ્વીને બહુ સમ અને રમણભૂમિ ભાગની ઉપર ચન્દ્ર, સૂર્ય, ગ્રહો, નક્ષત્ર અને તારાઓ છે, ત્યાંથી યાવત અનેક કોડાકોડી જન દૂર સૌધર્મ નામે દેવલેક છે. આ દેવલેકમાં પાંચ મોટા વિમાને છે.
(૧) અશોકાવતં સક (૨) સપ્તપર્ણવતંસક (૩) ચંપકાવતંસક (૪) આમાવતં સક (૫) સૌધર્માવલંસક
આ પાંચે વિમાની લબાઈ અને પહોળાઈ સાડા બાર લાખ જનની છે. શેષ સુર્યાભિદેવની જેમ સમજવું.
આ શક્રેન્દ્ર મોટી ઋદ્ધિવાળ, યશવાળ આદિ મોટા પરિવાર ઉપર પિતાનું પ્રભુત્વ જમાવતાં સુખપૂર્વક વિહરે છે.
? છઠો ઉદ્દેશ સમાપ્ત
T