________________
४६८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બલીને શુંલા. નિશુંભા, રંગા, નિરંગા અને મદના નામે પટ્ટરાણીઓ છે, પ્રત્યેકને આઠ આઠ હજાર દેવીઓને પરિવાર છે.
સેમ નામના કપાળને મેનકા, સુમદ્રા, વિજયા અને અશનિ નામે પટ્ટરાણ છે
આ પ્રમાણે ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતરની પટ્ટરાણીઓ માટે જાણવું પિતપતાની સભામાં કેવળ મિથુનકને ત્યાગ સમજ
તિષિક દેના ઈન્દ્ર સૂર્યને સૂર્યપ્રભા, આતાભા, અર્ચિમાલી અને પ્રભ કરા નામે રાણીઓ છે. ચન્દ્ર ઈન્દ્રને ચન્દ્ર પ્રભા, સ્નાભા, અચિવાલી અને પ્રભંકરા નામે રાણીઓ ચાર ચાર હજાર દેવીઓના પરિવાર સાથે છે
મંગળને ચાર ચાર હજાર દેવીઓ સાથે વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા નામે ચાર રાણું ઓ છે.
આ પ્રમાણે આ ગારક, વિકાલક, લેહિતાક્ષ શનૈશ્વર, આધુનિક, પ્રાધુનિક, કણ, કણક, કર્ણવેતાનક, આદિ ભાવકેત સુધીના ૮૮ ગ્રડાની વાતે પણ ઉપર પ્રમાણે જાણવી.
દેવે દ્રશકને પદ્મા, શિવા, વેતા, અ જ, અમલા, અસરા, નવયિકા અને રોહિણી આદિ આઠ પટ્ટરાણીઓ છે.
આવી રીતે બીજા ઈન્દ્રોની વાતે મૂળ સૂત્રથી જાણવી.
: પાંચમે ઉદ્દેશક સમાસ ;